Video : તળાવમાં ફસાયેલા કાંગારૂનુ આ રીતે કરાયુ રેસ્કયુ, લોકોએ આ હિરોની કરી પ્રશંશા

|

Oct 01, 2021 | 6:40 PM

ઇન્ટરનેટની દુનિયામાં એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ ઠંડા પાણીમાં ફસાયેલા કાંગારૂનુ રેસક્યુ કરતો જોવા મળી રહ્યો છે.

Video : તળાવમાં ફસાયેલા કાંગારૂનુ આ રીતે કરાયુ રેસ્કયુ, લોકોએ આ હિરોની કરી પ્રશંશા
Rescue video viral on social media

Follow us on

Viral Video : સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાક વીડિયો વાયરલ થતા જોવા મળે છે, જેમાં કેટલાક વીડિયો એવા હોય છે, જે જોઈને ખુબ હસવુ આવે છે. જ્યારે કેટલાક વીડિયો જોઈને આશ્વર્ય પણ થતુ હોય છે, ત્યારે તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં બે વ્યક્તિ ઠંડા પાણીમાં ફસાયેલા કાંગારૂને બચાવી રહ્યો છે.

બે વ્યક્તિઓએ કાંગારૂનુ સફળ રેસ્ક્યુ કર્યુ

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળે છે કે,ઓસ્ટ્રેલિયાના કેનબેરામાં આવેલા બર્લી ગ્રિફીન તળાવના ઠંડા પાણીમાં એક કાંગારૂ ફસાઈ જાય છે.જો કે બે વ્યક્તિઓ દ્વારા તેનુ સફળ રેસ્ક્યુ (Rescue) કરવામાં આવે છે. અને આ કાંગારૂનો જીવ બચી જાય છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

જુઓ વીડિયો

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

આ વીડિયોમાં જોવા મળે છે કે, બે વ્યક્તિઓ કાંગારૂઓની નજીક પહોંચે છે, ત્યારે તે ડરી જાય છે,પરંતુ ભારે જહેમત બાદ આ કાંગારૂને બચાવવામાં આ હિરો સફળ થાય છે.અને આ કાંગારૂને (Kangaroo) તળાવની બહાર લાવે છે.આ રેસક્યુ વીડિયો લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.યુઝર્સ આ બે વ્યક્તિઓની ખુબ પ્રશંશા કરી રહ્યા છે.

યુઝર્સ આ હિરોની કરી પ્રશંશા

તમને જણાવી દઈએ કે,આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર Julian Abbott નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ રેસક્યુ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝર્સ લખ્યુ કે,આ વ્યક્તિઓેએ અદભુત કામ કર્યુ છે.જ્યારે અન્ય યુઝર્સ લખ્યુ કે,’પ્રાણીઓ પોતાની પીડા વ્યક્ત કરી શકતા નથી પરંતુ આ બે લોકોની જેમ આપણે તેમની લાગણીઓને સમજવી જોઈએ’.

 

આ પણ વાંચો : સોશિયલ મીડિયા પર ફરીથી ટ્રેન્ડ થઈ રહ્યુ છે #ghostphotochallenge, તસવીરો જોઈને તમે પણ ડરી જશો

આ પણ વાંચો :  Video : દુલ્હનના ભાઈએ એવો ડાન્સ કર્યો કે યુઝર્સને આવી સુશાંતની યાદ, ડાન્સ સ્ટેપ જોઇને તમે પણ ચોંકી જશો !

Next Article