Video : સમુદ્ર કિનારે સુતેલા યુવાનને ઉઠાડવા JCB ડ્રાઈવરે કંઈક કર્યું એવુ, જોઈને તમે પણ હસીને લોટપોટ થઈ જશો !

|

Sep 06, 2021 | 2:17 PM

ઇન્ટરનેટ પર અવાર નવાર JCB ના વીડિયો જોવા મળે છે, ત્યારે તાજેતરમાં એક JCB ડ્રાઈવરનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જે જોઈને તમને પણ હસવુ આવશે.

Video : સમુદ્ર કિનારે સુતેલા યુવાનને ઉઠાડવા JCB ડ્રાઈવરે કંઈક કર્યું એવુ, જોઈને તમે પણ હસીને લોટપોટ થઈ જશો !
JCB Driver video viral on social media

Follow us on

Funny Video: સોશિયલ મીડિયા રમૂજી વીડિયોથી ભરેલુ છે, દરરોજ કોઈ ને કોઈ ફની વીડિયો (Funny Video) વાયરલ થતો જોવા મળે છે. જેમાં કેટલાક વીડિયો એટલા રમુજી હોય છે કે જે જોઈને હાસ્યને નિયંત્રિત કરી શકાતુ નથી. ત્યારે તાજેતરમાં આવો જ એક રમુજી વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક JCB ડ્રાઈવર યુવાનને ઉઠાડવા જે તરકીબ અજમાવે છે, જે જોઈને તમને ખુબ હસવુ આવશે.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં (Video) જોઈ શકાય છે કે એક યુવક સમુદ્ર કિનારે સુતો છે. પહેલા JCB ડ્રાઈવરે યુવકને રસ્તા પરથી હટવાનુ કહ્યુ હશે પરંતુ યુવક માન્યો નહિ, બાદમાં JCB ડ્રાઈવરે કંઈક એવુ કર્યુ જે જોઈને તમને પણઆશ્ચર્ય થશે. આ રમુજી વીડિયોને હાલ સોશિયલ મીડિયા પર ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

જુઓ વીડિયો

યુઝર્સ આપી રહ્યા છે રમુજી પ્રતિક્રિયા

તમને જણાવી દઈએ કે આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પરથી hepgul5 નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 1600 થી વધુ યુઝર્સ દ્વારા પસંદ કરવામાં આવ્યો છે. લોકો આ વીડિયોને શેર કરી રહ્યા છે અને તેના વીડિયો પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. જેમાં એક યુઝર્સ લખ્યું કે “બાળપણની યાદ આવી ગઈ”. જ્યારે અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા (Funny Reaction) આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો: Video : લગ્નના ટેન્શનને ભૂલીને દુલ્હન પાણીપુરી ખાવામાં વ્યસ્ત ! દુલ્હનનો આ અંદાજ જોઈને તમે પણ કહેશો OMG

આ પણ વાંચો: Viral : સોશિયલ મીડિયાની દુનિયામાં છવાયા કેરળના ઓટો ડ્રાઈવર, કારણ જાણીને તમને પણ આશ્વર્ય થશે

Published On - 2:16 pm, Mon, 6 September 21

Next Article