Instragram Reel : આન્ટીએ કર્યો એવો ડાન્સ કે તમે પણ જોઈને દંગ રહી જશો, જુઓ Video

|

Jan 27, 2023 | 3:18 PM

તાજેતરના દિવસોમાં, એક પાકિસ્તાની છોકરીનો એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં યુવતીની અનોખી ડાન્સ સ્ટાઇલ લોકોને પસંદ આવી છે.

Instragram Reel : આન્ટીએ કર્યો એવો ડાન્સ કે તમે પણ જોઈને દંગ રહી જશો, જુઓ Video
Instagram Reel Aunty performed such a dance that you will also be amazed watch the video

Follow us on

જો તમે પણ સોશિયલ મીડિયામાં એક્ટિવ છો, તો તમે અવારનવાર ડાન્સના વીડિયો જોયા હશે, જે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દે છે. તાજેતરના દિવસોમાં, એક પાકિસ્તાની છોકરીનો એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં યુવતીની અનોખી ડાન્સ સ્ટાઇલ લોકોને પસંદ આવી છે. તે યુવતીનો જબરદસ્ત ડાન્સ સ્ટેપએ ભારતમાં ધૂમ મચાવી હતી. પાકિસ્તાની યુવતીના ડાન્સનો વીડિયો લાખો વખત જોવામાં આવ્યો છે. પરંતુ હવે એક એવો ડાન્સિંગ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે તમને હચમચાવી દેશે. આમાં એક કાકીએ એટલો ચોંકાવનારો ડાન્સ કર્યો કે તેણે ભાગ્યે જ આ પહેલાં જોયો હશે.

આ પણ વાંચો : Song Viral Video: મેટ્રોમાં ગીત ગાઈને યુવકે માહોલ બનાવ્યો, વીડિયો જોઈને તમે થઈ જશો ખુશ

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

આન્ટીએ ડાન્સ કર્યો

આન્ટીના વિચિત્ર ડાન્સનો આ વીડિયો અત્યાર સુધીમાં લગભગ એક લાખ વખત જોવામાં આવ્યો છે અને સેંકડો લોકોએ તેને લાઈક કર્યો છે. રસ્તા પરથી આરામથી પસાર થઈ રહેલી આન્ટીની અંદર એક ડાન્સરનો આત્મા પ્રવેશ્યો હોય તેમ તે ડાન્સ કરવા લાગે છે. આંટી બધું ભૂલી ગયા અને નાચવા લાગ્યા છે.

 

 

હવે થોડી સમય માટે સમજાતુ નથી કે આંટી નાચી રહી છે કે પોતાનો ગુસ્સો કાઢી રહી છે. આમાં તે ક્યારેક પોતાનું સેન્ડલ જમીન પર ફેંકે છે તો ક્યારેક તેના વાળ ખેંચવા લાગે છે. પછીની સેકન્ડે તે જમીન પર સુઈને નાચવા લાગે છે. તમે જોઈ શકો છો કે થોડીક સેકન્ડ પછી અન્ય વ્યક્તિ તેની પાસે પહોંચી ગયો અને ડાન્સ કરવા લાગે છે.

Next Article