Video : પતિએ પત્ની સાથે આ રીતે કરી મજાક, પછી પત્નીએ જે કર્યુ તે જોઈને તમે પણ ચોંકી જશો !

|

Sep 27, 2021 | 2:34 PM

સોશિયલ મીડિયા પર એક Prank વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.જેમાં પતિ પત્ની સાથે મજાક કરી રહ્યો છે, પરંતુ મજાક મજાકમાં કંઈક એવુ થયુ જે જોઈને તમને પણ આશ્વર્ય થશે.

Video :  પતિએ પત્ની સાથે આ રીતે કરી મજાક, પછી પત્નીએ જે કર્યુ તે જોઈને તમે પણ ચોંકી જશો !
Prank Video Viral on Social Media

Follow us on

Viral Video : સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાક પ્રેન્ક વીડિયો (Prank video)વાયરલ થતા જોવા મળે છે.જેમાં કેટલીક વાર લોકો એવી મજાક કરે છે.જે જોઈને આશ્વર્ય થાય છે.જ્યારે કેટલીર વાર પ્રેન્ક જોઈને ખુબ હસવુ આવે છે.ત્યારે તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.જેમાં એક પતિ તેની પત્ની પર Prank કરી રહ્યો છે.આ વીડિયો જોઈને તમે પણ વિચારતા થઈ જશો.

પતિએ પત્ની સાથે આ રીતે કરી મજાક

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળે છે કે,રસોડાના ટેબલ (Table)પર પહેલેથી જ પાણીની બોટલ રાખવામાં આવી છે. પતિ બોટલની ઉપર ઇંડા મૂકે છે. પછી બોટલને એક હાથથી અને ઇંડાને બીજા હાથથી પકડી રાખે છે. બાદમાં તે ઇંડા (Eggs) છુપાવે છે. તેની પત્ની જ્યારે બોટલની અંદર જુએ છે,તો અચાનક પતિ બોટલ (Bottle) દબાવે છે અને બોટલનું પાણી મહિલાના મોં પર આવે છે. બાદમાં પત્ની ગુસ્સામાં જોવા મળી રહી છે.આ પ્રેન્ક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

જુઓ વીડિયો

 

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી hepgul 5 નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.સાથે કેપ્શનમાં (Caption)લખવામાં આવ્યુ છે કે, કોઈ છે જે અત્યારે જ નાહીને નીકળ્યુ હોય….યુઝર્સ આ વીડીયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝર્સ લખ્યુ કે,પત્નીનો ગુસ્સો વ્યાજબી છે,જ્યારે અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા (Funny Comments)આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો: લો બોલો ! આ યુવક અંધારામાં ભૂત બનીને લોકોને ડરાવતો હતો, પોલીસે આ રીતે ભણાવ્યો પાઠ

આ પણ વાંચો:  ઓહ ગજબ ! પોતાની આંખોથી મીણબત્તી ઓલવે છે આ મહિલા, પરંતુ દર્દનાક છે તેની પાછળની કહાની

Next Article