AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: યુવતીને આ સ્ટંટ ભારે નહીં પણ અતિભારે પડ્યો, લોકોએ કહ્યું ‘અસલી ધોબી પછાડ’

એક સ્ટંટ વીડિયો(Stunt Video)સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવતી દોડતા આવીને છોકરાના ખભા પર હાથ મૂકીને સ્ટંટ કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ બીજી જ ક્ષણે કંઈક એવું બને છે, જેને જોઈને મોટાભાગના લોકો ચીસો પાડી ઉઠ્યા.

Viral Video: યુવતીને આ સ્ટંટ ભારે નહીં પણ અતિભારે પડ્યો, લોકોએ કહ્યું 'અસલી ધોબી પછાડ'
Stunt Viral VideoImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2022 | 3:21 PM
Share

સોશિયલ મીડિયા પર દરરોજ સ્ટંટ (Stunt)સાથે જોડાયેલા કેટલાક વીડિયો વાયરલ થતા રહે છે. આમાંના કેટલાક સ્ટંટ એટલા અદ્ભુત છે કે તમે આશ્ચર્યમાં પડી જશો કે તે વ્યક્તિએ આ કેવી રીતે કર્યું, પછી કેટલાક વીડિયો જોયા પછી લોકો તે વ્યક્તિની હીરોપંતિની મજાક ઉડાવે છે. ત્યારે કેટલાક વીડિયો જોયા પછી, તમે સ્તબ્ધ થઈ જશો અને પછી તમને સામેની વ્યક્તિ પર દયા પણ આવશે. હાલમાં આવો જ એક સ્ટંટ વીડિયો(Stunt Video)સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવતી દોડતા આવીને છોકરાના ખભા પર હાથ મૂકીને સ્ટંટ કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ બીજી જ ક્ષણે કંઈક એવું બને છે, જેને જોઈને મોટાભાગના લોકો ચીસો પાડી ઉઠ્યા હતા. તો ચાલો વીડિયોમાં જોઈએ શું છે સમગ્ર મામલો?

વાયરલ થયેલી આ ક્લિપ માત્ર 7 સેકન્ડની છે. પરંતુ આ જોયા પછી તમને પણ ચોક્કસપણે છોકરીની હાલત પર દયા આવશે. ક્લિપમાં તમે જોઈ શકો છો કે એક છોકરો અને છોકરી ઘરના બગીચામાં સ્ટંટ કરવા માટે તૈયાર ઉભા છે. પછી છોકરી દોડતી વખતે કૂદી પડે છે અને છોકરાના ખભા પર હાથ મૂકે છે અને છોકરો તેના હાથથી તેના પગને ટેકો આપવાનો પ્રયાસ કરે છે. વીડિયોમાં બીજી જ ક્ષણે કંઈક એવું બને છે, જેને જોઈને દરેક વ્યક્તિ આ છોકરીની તબિયતને લઈને ચિંતિત થઈ જાય છે. તમે જોઈ શકો છો કે છોકરી કૂદ્યા પછી છોકરો અસંતુલિત થઈ જાય છે અને છોકરી તેના માથા પરથી સીધી જમીન પર પડી જાય છે.

યુવતીનો આ સ્ટંટ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર Funny Fail Videos નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અપલોડ કરવામાં આવ્યો ત્યારથી લગભગ 39,000 વખત જોવામાં આવ્યો છે. આ સંખ્યા સતત વધી રહી છે. ત્યારે ઘણા લોકોએ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયાઓ નોંધાવી છે.

નીચે પડતી છોકરીનો સ્ક્રીનશોટ શેર કરતી વખતે એક યુઝરે લખ્યું છે, એવું લાગે છે કે તેની ગરદન નીકળી ગઈ છે. ત્યારે અન્ય એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું કે, આ કોઈ પણ એન્ગલથી ફની વીડિયો નથી. છોકરીને ઘણું વાગ્યુ હશે. જે રીતે તે પડી, મને તેની ગરદનની ચિંતા થાય છે. અન્ય યુઝરે લખ્યું છે કે, છોકરી જીવિત છે કે નહીં.

નોંધ: અમે આ વીડિયો ફક્ત મનોરંજનના હેતુથી તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ આ પ્રકારના જોખમી સ્ટંટ ન કરવા અમારી સલાહ છે.

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">