TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: અમારા બાળપણમાં 3G 4G નહીં ફક્ત બાપુ જી અને ગુરૂ જી હતાં, જે એક જ થપ્પડ મારીને ફૂલ નેટવર્ક પકડાવી દેતાં હતાં

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

TV9 Gujarati 'હાસ્યનો ડાયરો': અમારા બાળપણમાં 3G 4G નહીં ફક્ત બાપુ જી અને ગુરૂ જી હતાં, જે એક જ થપ્પડ મારીને ફૂલ નેટવર્ક પકડાવી દેતાં હતાં
TV9 Gujarati 'Hasya No Dayro'
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2021 | 9:13 AM

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

😁 કડવું સત્ય 😁

જે કાગળ પર અભણનો અંગુઠો લેવાયો,

માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

એમાં છેલ્લો મુદ્દો એ હતો કે, મેં ઉપરની બધી શરતો વાંચી છે…

———————————————————–

દિકરો બિયર પીને ઘરે આવી ગયો હતો.

પપ્પા ખીજવાશે એ બીકથી લેપટોપ ખોલીને વાંચવા બેઠો.

પપ્પાઃ આજે પણ તું પીને આવ્યો છે?

દિકરોઃ ના પપ્પા ના, હું પીને નથી આવ્યો વાંચી રહ્યો છું.

પપ્પાઃ તો પછી સુટકેસ ખોલીને કેમ વાંચે છે?

————————————————————–

શિક્ષકે બોર્ડ પર એક સ્પેલિંગ લખ્યો GERMANY બોલો વિદ્યાર્થીઓ આ શું લખ્યું છે ? બધા એકસાથે બોલ્યા ” ગેરમાન્ય ” શિક્ષક આશ્ચર્યને ગુસ્સા સાથે બોલ્યા તમને બોર્ડમાં પાસ કોણે કર્યા ??? વિધાર્થીઓ : સર, CORONA એ 😄😄😀

——————————————————————–

અમારા બાળપણમાં 3 જી , 4જી જેવું કંઈ પણ નહોતું… ફક્ત બાપુ જી અને ગુરૂ જી હતાં જે એક જ થપ્પડ મારીને ફૂલ નેટવર્ક પકડાવી દેતાં હતાં.


એક છોકરીનું નામ બીના હતું,

એ બહું હોશિયાર હતી.

દાંતની ડોક્ટર બની જાય છે અને એણે પોતાનું ક્લીનીક ખોલ્યું અને ક્લીનીકની બહાર બોર્ડ મારેલું ડો. બીના દાંત કા દવાખાના

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

આ પણ વાંચો – Arvalli: સોનગઢની મહિલાને જૂનાગઢના યુવક સાથે પ્રેમ થયો, અરવલ્લીમાં આવ્યો પ્રેમનો કરુણ અંજામ ! ડબલ મર્ડરનો ઉકેલાયો ભેદ

આ પણ વાંચો – કોરોનાના વધતા સંક્રમણ અંગે CM અશોક ગેહલોતે વ્યક્ત કરી ચિંતા, કહ્યું “કેન્દ્ર સરકારે વેક્સિનના બૂસ્ટર ડોઝ અંગે નિર્ણય લેવો જોઈએ”

આ પણ વાંચો –

Birthday Special : માતાના નિધનના દુખમાં ડ્રગ્સનો વ્યસની બની ગયો હતો પ્રતિક બબ્બર, પિતા પર ગુસ્સે થઇને હટાવી દીધી હતી સરનેમ

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">