TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: કવિ સંમેલનમાં બહેને જાણીતા કવિ સુરેશ દલાલને પૂછ્યું ‘તમે કવિતા કઇ રીતે બનાવો છો? મારે શીખવું છે

|

Nov 06, 2021 | 9:52 AM

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

TV9 Gujarati હાસ્યનો ડાયરો: કવિ સંમેલનમાં બહેને જાણીતા કવિ સુરેશ દલાલને પૂછ્યું તમે કવિતા કઇ રીતે બનાવો છો? મારે શીખવું છે
TV9 Gujarati 'Hasya No Dayro'

Follow us on

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

 

Girl :- મમ્મી હું કેવી લાગુ ?

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો

મમ્મી:- તારા boyfriend ને પૂછ

Girl :- મમ્મી boyfriend નથી

મમ્મી:- તો વિચારી લે તું કેવી લાગે.

😜😜😜😜😜

……………………………………………………………

 

એક કવિ સંમેલનમાં એક બહેને જાણીતા કવિ સુરેશ દલાલને પૂછ્યું હતું ‘તમે કવિતા શી રીતે બનાવો છો? મારે શીખવું છે…’

સુરેશ દલાલે સરસ જવાબ આપ્યો હતો ‘બેન, હું સુરેશ દલાલ છું, તરલા દલાલ નથી!’
😄😉🥳😂

……………………………………………………………

 

હમણાં ઊંઘવાના કલાકો એટલા વધી ગયા છે કે

થોડાં દિવસ થી સપનાઓ repeat થાય છે.

ને કાલથી તો હદ થઈ ગઈ….

બે સ્વપ્ન વચ્ચે ad આવવાનું શરૂ થઈ ગયું છે.
😂😂😂

………………………………………………………………….

 

જો તમારો કોઈ મિત્ર ટકલો છે
તો એનાં વિશે વોટ્સ એપ પર “Takla” જ ટાઇપ કરીને મોકલજો કેમ કે ગંજાની સ્પેલિંગ લખવામાં તમે ક્યારેક ફસાઈ પણ શકો છો.
જ્યારે તમે ફેસબુક મેસેન્જર કે વોટ્સ એપ પર પૂછ્યું કે “Ganja aa gaya kya ? ” ગંજા આ ગયાં ક્યાં?
મિત્ર એ જવાબ આપ્યો કે હા આવી ગયો છે, તું પણ આવીજા તો તમારી પહેલા NCB પહોંચી શકે છે….. ગાંજો પકડવા

 

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

આ પણ વાંચો –

Cricket: ટીમ ઇન્ડિયાને ડઝન થી વધુ જાણીતા ક્રિકેટરો આપનારા કોચ તારક સિન્હાનુ નિધન, ક્રિકેટ જગતમાં શોક

આ પણ વાંચો –  આ તો માત્ર શરૂઆત છે હજુ ઘણુ બધુ થશે, સમીરને આર્યન ખાન ડ્રગ્સ કેસમાંથી હટાવાતા બોલ્યા નવાબ મલિક

આ પણ વાંચો – Zomatoએ દિવાળી પર શેયર કરી ઇમોશનલ પોસ્ટ, યૂઝર્સે કોમેન્ટ્સ કરીને જણાવ્યુ પોતાનું દુ:ખ

Next Article