TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: લગ્ન પહેલા રોઝ ડે, વેલેન્ટાઇન ડે અને લગ્ન પછી પાણી દે, નાસ્તો દે…

|

Jan 06, 2022 | 6:24 PM

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

TV9 Gujarati હાસ્યનો ડાયરો: લગ્ન પહેલા રોઝ ડે, વેલેન્ટાઇન ડે અને લગ્ન પછી પાણી દે, નાસ્તો દે...
Tv9 Gujarati 'Hasya no Dayro'

Follow us on

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

 

ડોક્ટર (મહિલાને) : બેન તમારામાં હિમોગ્લોબીન ઓછું છે. આયર્ન પણ ઓછું છે. કેલ્શિયમની પણ કમી છે અને વિટામીન ડી તો સાવ નહિવત છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

મહિલા: બસ કરો ડોક્ટર સાહેબ, કાંઈક રીત રાખો…. આટલી કમી તો મારા સાસુએ પણ કદી મારામાં નથી કાઢી 😜😅

…………………………………………………………………………………………

લગ્ન પહેલા ચોકલેટ ડે, બર્થ ડે, વેલેંટાઈન ડે
રોઝ ડે, મેચિંગ ડે, ફ્રેંડશીપ ડે

લગ્ન પછી

ગરમ પાણી દે, નાશ્તો દે, જમવા દે
હવે શાંતિ દે, રેવા દે, જવા દે

……………………………………………………………………………………………..

પત્ની – જુઓ છાપામાં દારૂ પીવાથી થતાં નુકશાનો લખ્યા છે અને તમે રાત-દિવસ નશામાં રહો છો.

પતિ – બસ, બહુ થયું, કાલથી બિલકુલ બંધ.

પત્ની – (ખુશ થઈને) સાચે જ, કાલથી દારૂ પીવાનુ બંધ કરી દેશો ?

પતિ – ના, કાલથી છાપુ બંધ.

……………………………………………………………………………………………..

ગાડી ચલાવતી વખતે…

“સીટ બેલ્ટ” અને

સ્કુટર ચલાવતી વખતે…

” હેલ્મેટ” અવશ્ય પહેરો.

માત્ર “વડ સાવિત્રી” નાં વ્રત પર ભરોસો રાખવો નહીં.

👮 RTO 😂🤣😂

 

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

 

આ પણ વાંચો –

OMG : આ મશહુર હેર સ્ટાઈલસ્ટે મહિલાના માથા પર થૂંકીને કાપ્યા વાળ ! વીડિયો વાયરલ થતા ભડક્યા યુઝર્સ

આ પણ વાંચો –

Viral Video : આ ચીની યુવતીએ લતા મંગેશકરના અંદાજમાં રેલાવ્યા સૂર, સાંભળીને લોકો થયા મંત્ર મુગ્ધ

આ પણ વાંચો –

ત્રીજી લહેરના ભણકારા ! રાજધાની સહિત મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોના તેમજ ઓમિક્રોનની સ્થિતિ

 

Next Article