TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: ભાઈ મે શરીર પર ગિટારનું ટેટૂ બનાવ્યું…આલે લે…તો તો ખંજવાળે ત્યારે વાગતું હશે નઈ..?

|

Dec 31, 2021 | 8:42 PM

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

TV9 Gujarati હાસ્યનો ડાયરો: ભાઈ મે શરીર પર ગિટારનું ટેટૂ બનાવ્યું...આલે લે...તો તો ખંજવાળે ત્યારે વાગતું હશે નઈ..?
Tv9 Gujarati 'Hasya no Dayro'

Follow us on

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

પત્નીઃ ચાલો ઉઠો હવે,
ચા નાસ્તો બનાવવા જાઓ..
પતિ ઉઠીનો સીધો બહાર જવા લાગ્યો.
પત્નીઃ ક્યાં જઈ રહ્યા છો?
પતિઃ વકીલ જોડે, તારાથી તલાક લેવા.

થોડી વાર પછી પતિ પાછો ઘરે આવ્યો અને ચા બનાવવા લાગ્યો..
પત્નીઃ શું થયું?
પતિઃ કંઈ નહિ….
વકીલ સાહેબ પોતું મારી રહ્યા હતા

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

……………………………………………………………………….

પત્નીઃ દરેક સફળ માણસની પાછળ એક બૈરું હોય છે.
પતિઃ અને જો એકથી વધારે બૈરાઓ હોય તો…
પત્નીઃ પછી ઈ સફળ અને મહાન માણસની સ્ટોરી “સાવધાન ઈન્ડિયામાં” બતાવવામાં આવે છે હમજ્યાં….

………………………………………………………………………

મિત્ર : ભાઈ મે શરીર પર ગિટારનું ટેટૂ👨‍🎤 બનાવ્યું..

Admin ji : આલે લે…તો તો ખંજવાળે ત્યારે વાગતું હશે નઈ..?
🤣😂😆🤣😁🤣😆😂😁😃🤣

………………………………………………………………………..

એક સ્ટુડંટને પારિક્ષામાં ૦% માર્ક્સ મળ્યા…નવાઇની વાત તો એ હતી કે તેને લખેલા જવાબો સાચા ના હતા તો ખોટા પણ ના હતા…

૧- કયા યુધ્ધમાં ટીપુ સુલતાનનું મોત થયું❓
જવાબ –એના છેલ્લા યુધ્ધમાં.

😳😳🤔🤔

૨- આઝાદીની જાહેરાત ઉપર હસ્તાક્ષર કઇ જગ્યાએ થયા હતા❓
જવાબ – પાના ઉપર લખાણ પુરૂ થયું હતું તેની નીચે.

😳😳🤔🤔

૩- છુટાછેડાનું મુખ્ય કારણ શું હોઇ શકે❓
જવાબ—લગ્ન.

😳😳🤔🤔

૪- ગંગા નદિ કયા રાજ્યોમાંથી વહે છે ❓
જવાબ- તેના પ્રવાહમાં રસ્તામાં આવતા બધા જ રાજ્યોમાંથી.

😳😳🤔🤔

૫-મહાત્મા ગાંધી કયારે જન્મયા ❓
જવાબ – તેમના જન્મદિવસે .

😳😳🤔🤔

૬- છ લોકો વચ્ચે તમે ૮ કેરીને કેવી રીતે વંહેચશો❓
જવાબ – કેરીનો રસ કાઢીને .

😳😳🤔🤔

૭- આપણા દેશમાં આખું વર્ષ વધારે બરફ કયાં પડે છે❓
જવાબ- દારૂના ગ્લાસમાં.

😳😳😳😳😳😳😳😳😳
📃📃📄📄📃

 

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

 

આ પણ વાંચો –

OMG : અહીં 76 દિવસ સુધી નથી આથમતો સૂર્ય ! જાણો આ અનોખા સ્થળના કેટલાક રસપ્રદ તથ્યો

આ પણ વાંચો –

Video : તમને વાઘની તાકાત પર જરા પણ શંકા હોય તો જુઓ આ દ્રશ્ય, દાંત વડે આખી ગાડી ખેંચી લીધી !

આ પણ વાંચો – 

Video : સલમાન ખાને ઓટો રિક્ષા ચલાવી માયાનગરીની કરી સફર, ચાહકોએ કહ્યુ “ભાઈજાનના અજીબ શોખ”

 

Next Article