AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : મિત્રોએ કંઈક આ અંદાજમાં ઉજવ્યો જન્મદિવસ, વીડિયો જોઈને લોકોએ કહ્યું ‘કોઈને આવા મિત્રો ન મળવા જોઈએ’

તમે મિત્રના જન્મદિવસ (Birthday) માટે અલગ -અલગ પ્લાન બનાવતા મિત્રોને જોયા જ હશે, પરંતુ આ યુવક સાથે તેના મિત્રોએ એવું કંઈક કર્યું કે તેને આ જન્મદિવસની ઉજવણી જીવનભર યાદ રહેશે.

Viral Video : મિત્રોએ કંઈક આ અંદાજમાં ઉજવ્યો જન્મદિવસ, વીડિયો જોઈને લોકોએ કહ્યું 'કોઈને આવા મિત્રો ન મળવા જોઈએ'
unique birthday celebration trending on social media
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2021 | 9:27 AM
Share

Viral Video :  સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારના વીડિયો વાયરલ થતા રહે છે. કેટલાક વિડીયો જોઈને આપણને ખુબ હસવુ આવે છે, જ્યારે કેટલાક વીડિયોને જોઈને આશ્વર્ય પણ થતુ હોય છે, ત્યારે તાજેતરમાં આવો જ એક જન્મદિવસની ઉજવણીનો (Birthday Celebration)  વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, જે જોઈને તમને પણ નવાઈ થશે.

યુવકના જન્મદિવસે મિત્રોએ કર્યુ કંઈક આવુ આયોજન

જીવનમાં મિત્રોનું ખૂબ મહત્વ હોય છે. મિત્રો સુખ, દુ: ખ અને જીવનમાં આવતી તમામ સમસ્યાઓમાં હંમેશા આગળ રહેતા હોય છે. પરંતુ ઘણી વખત મિત્રો એવી પણ મજાક (Prank) કરે છે કે સામેની વ્યક્તિ માટે મુસીબત બની જાય છે, દરેક વ્યક્તિ માટે તેનો જન્મદિવસ સૌથી ખાસ દિવસ હોય છે. સામાન્ય રીતે મિત્રો અને પરિવાર મળીને સરપ્રાઈઝ પાર્ટી અને ગિફ્ટ આપવાનો પ્લાન (Plan) બનાવતા હોય છે, જેથી આ દિવસ તેના માટે ખાસ બની જાય. પરંતુ આ યુવકના મિત્રો કંઈક અલગ છે, તેણે તેના માટે જે જન્મદિવસનું આયોજન કર્યું હતું તે જોઈને તમે પણ દંગ રહી જશો.

મિત્રોએ કેક દુકાનદારને પાછી આપી 

તાજેતરમાંએક યુવકના જન્મદિવસની ઉજવણીનો એક વીડિયો સોશિયલ મીડિયા (Social media)  પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે જેનો આજે જન્મદિવસ તે યુવકની આજુબાજુ ઘણા લોકો ઉભા છે છે.આ ઉજવણી પેસ્ટ્રીની દુકાનમાં (Pastry Shop) ચાલી રહી છે. પરંતુ અચાનક તમને કંઈક અલગ જોવા મળશે. હા, યુવકે કેક કાપવા માટે આગળ વધ્યો, ત્યારે તેના મિત્રોએ કેક દુકાનદારને પાછી આપી દીધી અને છોકરાને દુકાનની બહાર ધકેલી દીધો. આ બધું જોઈને યુવક ઉદાસ થઈ ગયો.

જુઓ વીડિયો

જન્મદિવસની આ અનોખી ઉજવણી વીડિયો હાલ સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં તેને 2 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે.તમને જણાવી દઈએ કે, આ વીડિયો ફેસબુક એકાઉન્ટ gudguga jokes પરથી શેર કરવામાં આવ્યો છે.લોકો આ વીડિયોને એકબીજા સાથે શેક કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

આ પણ વાંચો: Viral Video: વરમાળા પહેરાવતી વખતે દુલ્હને કર્યો ઈશારો અને પછી વરારાજાએ આપી આ પ્રતિક્રિયા, જુઓ વિડિયો

આ પણ વાંચો: મહિલાને એક 5 સ્ટાર હોટેલમાં મળ્યું એવું ફૂડ કે જેની કિંમત જાણીને તમને પણ થશે આશ્ચર્ય !

કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">