આ છોકરો ડાન્સિંગ ટેલેન્ટ બતાવી રહ્યો હતો, પરંતુ કંઈક આવુ થયુ ! Video જોઈને તમે પણ વિચારતા થઈ જશો

|

Sep 27, 2021 | 3:14 PM

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક છોકરો સ્ટેજ (Stage)પર પોતાનુ ડાન્સિંગ ટેલેન્ટ બતાવી રહ્યો છે, પરંતુ કંઈક એવુ થયુ જે જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.

આ છોકરો ડાન્સિંગ ટેલેન્ટ બતાવી રહ્યો હતો, પરંતુ કંઈક આવુ થયુ ! Video જોઈને તમે પણ વિચારતા થઈ જશો
Funny Dance Video Viral On Social Media

Follow us on

Funny Video : લગ્ન અને ડાન્સને લગતા રમુજી વીડિયો સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ થતા જોવા મળે છે. જેમાં કેટલાક વીડિયો એવા હોય છે,જે જોઈને ઘણુ આશ્વર્ય થતુ હોય છે,જ્યારે કેટલીક વાર રમુજી વીડિયો(Video) જોઈને હસવુ આવે છે,ત્યારે તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.જેમાં એક છોકરો તેનું ડાન્સિંગ ટેલેન્ટ બતાવી રહ્યો છે,પરંતુ આગલી ક્ષણે જ કંઈક એવુ થાય છે,જે જોઈને લોકોને ખુબ હસવુ આવી રહ્યુ છે.

આ છોકરો ડાન્સિંગ ટેલેન્ટ બતાવી રહ્યો હતો,પરંતુ કંઈક આવુ થયુ

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળે છે કે,એક છોકરો સ્ટેજ પર ડાન્સ કરી રહ્યો છે. જોઈને લાગી રહ્યુ છે આ છોકરો (Boy) લોકોને પોતાનુ ડાન્સિંગ ટેલેન્ટ બતાવવા માંગે છે.પરંતુ થોડી વાર બાદ આ છોકરો ડાન્સના (Dance) ચક્કરમાં સ્ટેજ પરથી નીચે પડી જાય છે.લોકોને આ જોઈને ખુબ હસવુ આવે છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

જુઓ વીડિયો

સોશિયલ મીડિયા યુઝર્સ રમુજી પ્રતિક્રિયા આપી રહ્યા છે

તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી official_viralclips નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. ઇન્સ્ટાગ્રામ યુઝર્સ (Instagram Users) આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. લગભગ ત્રણ હજાર લોકોએ આ વીડિયોને પસંદ કર્યો છે. લોકો આ વીડિયોને શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા (Funny Comments) આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝર્સ લખ્યુ કે, ડાન્સ બતાવવાના ચક્કરમાં આ શું થયુ ?.જ્યારે અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો: લો બોલો ! આ યુવક અંધારામાં ભૂત બનીને લોકોને ડરાવતો હતો, પોલીસે આ રીતે ભણાવ્યો પાઠ

આ પણ વાંચો:  ઓહ ગજબ ! પોતાની આંખોથી મીણબત્તી ઓલવે છે આ મહિલા, પરંતુ દર્દનાક છે તેની પાછળની કહાની

Next Article