Frogs Video : કીડાને જોતાં જ દેડકાના મોંમા આવ્યું પાણી, કીડો ખાધા બાદ લાગ્યો ‘440 વોલ્ટનો આંચકો’- વીડિયોમાં જૂઓ પછી શું થયું

|

Aug 06, 2022 | 6:57 AM

આ ફની વીડિયો (Funny Video) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @TheFigen નામની ID સાથે શેર કરવામાં આવ્યો છે. માત્ર 16 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 6 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે 16 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે.

Frogs Video : કીડાને જોતાં જ દેડકાના મોંમા આવ્યું પાણી, કીડો ખાધા બાદ લાગ્યો 440 વોલ્ટનો આંચકો- વીડિયોમાં જૂઓ પછી શું થયું
Frogs attack insect

Follow us on

અલગ-અલગ પ્રકારના પ્રાણીઓને લગતા વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર અવાર-નવાર વાયરલ થતા હોય છે, જેમાંથી કેટલાક ખૂબ જ ફની (Funny) હોય છે તો કેટલાક આશ્ચર્યજનક હોય છે. તે જ સમયે, કેટલાક એવા વીડિયો છે જે લોકોને ભાવુક બનાવે છે અને તેમની આંખોમાં આંસુ લાવે છે. જો કે લોકો સામાન્ય રીતે ફની વીડિયો જ જોવાનું પસંદ કરે છે અને સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો છે. આજકાલ આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે દેડકા (Frogs Video) અને જંતુઓ સાથે સંબંધિત છે. તમે દેડકાને ઘણી વખત ઉછળતા-કૂદતા જોયા હશે, પરંતુ શિકાર કરતી વખતે ખૂબ જ ભાગ્યે જ જોયા હશે.

આ વીડિયોમાં તે એક જંતુનો શિકાર કરતો જોવા મળી રહ્યો છે, પરંતુ શિકારના ચક્કરમાં લેવાનાદેવા પડી છે. તે જેને મામૂલી કીડો માનતો હતો, હકીકતમાં તે ખૂબ જ ખતરનાક હતો, તેથી જ તેને મોઢામાં મૂકતા જ તેને ‘440 વોલ્ટનો આંચકો’ લાગ્યો હતો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ત્રણ દેડકા એક જગ્યાએ બેઠા છે. પછી ત્યાંથી એક કીડો પસાર થાય છે, જેને જોઈને તેમની જીભ ફફડાવવા લાગે છે અને તેઓ તેને ખાવા માટે બેચેન થઈ જાય છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

એક દેડકો પહેલાં બાજી મારવાના ચક્કરમાં કીડાને ખાવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ખબર નહી કે તે કેમ નથી ખાઈ શકતો નથી. આ પછી બીજો દેડકો તેની પાછળ આવે છે, પરંતુ તરત જ તે જંતુને તેની લાંબી જીભથી ખેંચીને ખાવાનો પ્રયત્ન કરે છે, તે જાણતો નથી કે શું થાય છે કે તરત જ થૂંકવા લાગે છે અને રડવા લાગે છે. તેને વીજ કરંટ લાગ્યો હોય તેવું લાગે છે. આ વીડિયો જેટલો આશ્ચર્યજનક છે તેટલો જ ફની પણ છે, જે તમને હસાવી-હસાવીને લોટપોટ કરશે.

જુઓ દેડકાની જોયા જેવી થઈ…….

આ ફની વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @TheFigen નામની ID સાથે શેર કરવામાં આવ્યો છે. માત્ર 16 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 6 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે 16 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે અને વિવિધ પ્રતિક્રિયાઓ પણ આપી છે.

Next Article