સુશાંતનંદાએ પોતાના ટ્વીટર પર એક ફની વીડિયો કર્યો છે અપલોડ

'ખોટો નંબર ડાયલ થઈ ગયો...' કેપ્શન સાથે લોકો લઈ રહ્યા છે મજા 

વનરાજે ગેંડાની લીધી મજા 

વનરાજને ભાગવું અઘરૂં થઈ ગયું

જૂઓ આ Funny Video...

સાવજે સળી કરતાં તો કરી લીધી, પછી જોયા જેવા થઈ

ગેંડાનું કદાવર શરીર જોઈને જંગલનો રાજા ડર્યો