Foreign Villages: આ ગામડામાં દરેક વ્યક્તિ પાસે છે જમીન, જાણો તેની પાછળનું કારણ

|

Aug 10, 2022 | 10:08 PM

વિદેશ (Foreign) પણ પોતાની સંસ્કૃતિ પ્રમાણે અલગ-અલગ ગામડાં ધરાવે છે. ત્યાં જતાં લોકોએ ત્યાનાં ગામડાં (Foreign Villages) વિશે જાણવું જોઈએ અને રહેવાની સુખ-સગવડની માહિતી હોવી જોઈએ. તો જાણો એક નવા ગામડાં વિશે.

Foreign Villages: આ ગામડામાં દરેક વ્યક્તિ પાસે છે જમીન, જાણો તેની પાછળનું કારણ
France

Follow us on

આપણે બધા દેશમાં ઠેર ઠેર ફર્યા હોઈશું, ઘણી જગ્યાએ જવાનું મન પણ થતું હોય છે પણ તે સ્થાન કે પ્રદેશથી આપણે કેટલા વાકેફ છીએ, તે જાણવું ખૂબ જ જરૂરી છે. ગામડાઓની સંસ્કૃતિ અલગ અલગ હોય છે. આપણે ગામડાની ખેતી વિશે જાણવું જરૂરી છે કારણ કે સંપત્તિવાન આપણે જરુર બનવું જોઈએ પણ ગામડા અને ખેતીને ક્યારેય ભૂલવા જોઈએ નહીં. ગ્રામીણ અને કૃષિ સંસ્કૃતિ આપણુ મૂળ છે. એમાં પણ જ્યારે આપણે નવી-નવી વસ્તુઓ જોવાની ઈચ્છા થાય ત્યારે શહેરના લોકોને એક કુતુહલ જાગે કે ગામડા (villages) કેવા હશે? તો વિદેશના વિવિધ શહેરને જોઈને અંજાઈ ગયેલાઓના મનમાં ક્યારેક તો સવાલ થયો હશે કે આ શહેર આવુ છે તો તેમના ગામડા કેવા હશે. આજે આપણે વાત કરીએ વિદેશના ગામડાની (Foreign village).

વિદેશ જતાં પહેલા લોકોએ વિદેશના ગામડા વિશે જાણવું

શહેરમાં જ જન્મથી મોટા થયેલા લોકો આજકાલ તેમના બાળકોને ગામડા જોવા માટે લઈ જાય છે. જેથી કરીને તેઓ આપણી સંસ્કૃતિ તેમજ લોકોની રહેણીકરણી અને બોલીથી વાકેફ થાય. તેવી જ રીતે વિદેશનું પણ છે. ત્યાં પણ ગામડા આવેલા છે અને તે પણ પોતાની અલગ સંસ્કૃતિ ધરાવે છે. જે લોકો વિદેશ જવા ઈચ્છે છે તેમજ બિઝનેસ કરવા કે ભણવા જવા માટે વિદેશ જવાનું ઈચ્છે તેમણે પણ વિદેશના ગામડા વિશે જાણવું જોઈએ. કેમ કે જો તમને ત્યાંની સંસ્કૃતિ ફાવે તો તમે ત્યાં રહી શકો છો.

વિદેશમાં જવું હોય તો જાણો આ વસ્તુઓ

શું તમે વિદેશ જવા ઈચ્છો છો? તો તેની સંસ્કૃતિ અને રહેણી-કહેણી વિશે જાણવું જરૂરી છે કે તે લોકો કેવી રીતે રહે છે, તેનો પહેરવેશ, ખોરાક બધું જાણવું જરૂરી છે. ત્યાં કેટલી વસ્તુઓ તમને મળી રહેશે અને તમારે ત્યાં કેવી રીતે નિયમો ફોલો કરવા પડશે તે જાણવું જરૂરી છે. અમે તમને એક વીડિયોના માધ્યમથી તેના ગામડા વિશે તમને રૂબરૂ કરાવીશું. તમને અહીં ઈંગ્લેન્ડના એક ગામડાનો વીડિયો આપેલો છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

અહીં જુઓ ગામડાંનો વીડિયો

આ વીડિયોમાં તમે સાઉથ ફ્રાન્સનું એક ગામડું જોઈ શકો છો. આ વીડિયોમાં ત્યાંના લોકો ખેતી કેવી રીતે કરે છે પશુપાલન કરે છે તે તમે જોઈ શકો છો. ત્યાંના લોકો શેના પર નિર્ભર રહે છે તે જાણી શકાશે. આ ગામડાની જીવનશૈલી કેટલીક હદ સુધી ઈંગ્લેન્ડ અને સ્પેન જોડે મળતી આવે છે. ત્યાંના લોકો ખેતી અને પશુપાલન પર નિર્ભર રહે છે. તે લોકો ગાય અને ઘેટાં પાળે છે. ત્યાનાં લોકો અલગ અલગ પ્રકારની ખેતી કરે છે. ફ્રાન્સ ઘણું મોટું છે, પરંતુ ત્યાં વસ્તી ઓછી છે, તેથી ત્યાં દરેક લોકો પાસે જમીન છે. ત્યાંના લોકોનું સવારે પહેલું કામ પશુઓને ઘાસચારો નાખવાનું છે. ત્યાંના માર્કેટમાં ખેતરમાંથી સીધા શાકભાજી વેચી શકે છે. અહીં આપેલી માહિતી ફકત તમારા નોલેજ માટે જ છે.

Next Article