AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral : ખેડુતે અનાજ સાફ કરવા ગજબનો જુગાડ કર્યો, આ દેશી જુગાડ જોઈને તમે પણ કહેશો “યે તો ઈનોવેટિવ થ્રેસર હૈ “

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક જુગાડ વીડિયો ધૂમ મચાવી રહ્યો છે. જેમાં એક ખેડુતે અનાજ સાફ કરવા જે જુગાડ કર્યો છે,તે જોઈને તમે દંગ રહી જશો.

Viral :  ખેડુતે અનાજ સાફ કરવા ગજબનો જુગાડ કર્યો, આ દેશી જુગાડ જોઈને તમે પણ કહેશો યે તો ઈનોવેટિવ થ્રેસર હૈ
farmer cleaned his grain
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 27, 2021 | 1:57 PM
Share

Viral Video : આજના સમયમાં લોકો ‘જુગાડ’નો ઉપયોગ કરીને કાર્યને આસાન બનાવી રહ્યા છે. ઈન્ટરનેટ પર અવારનવાર જુગાડ સંબધિત વીડિયો વાયરલ થતા જોવા મળે છે,જેમાં કેટલાક જુગાડ જોઈને હસવુ આવે છે,જ્યારે કેટલાક જુગાડ જોઈને આશ્વર્યચકિત થઈ જવાય છે. આજકાલ આવો જ એક જુગાડ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહ્યો છે.ખેડુતનો આ જુગાડ જોઈને તમે પણ ચોંકી જશો.

ખેડૂત પરિવારે થ્રેસર વિના અનાજ સાફ કરવા માટે દેશી જુગાડની યુક્તિ અપનાવી

ઘણી વાર તમે જોયું હશે કે ખેડૂતો કામ સરળ કરવા કોઈને કોઈ જુગાડ કરતા રહે છે.આ દિવસોમાં પણ એક ખેડૂત પરિવારનો જુગાડ ઈન્ટરનેટની (Internet)  દુનિયામાં ધૂમ મચાવી રહ્યો છે. જેને જોયા બાદ લોકોને આશ્વર્ય થઈ રહ્યુ છે.વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ખેડૂત પરિવારે થ્રેસર વિના અનાજ સાફ કરવા માટે દેશી જુગાડની યુક્તિ અપનાવી છે.

 જુગાડથી કલાકોનું કામ માત્ર થોડી જ મિનિટોમાં પૂર્ણ થયુ

આ માટે મહિલાઓ કૂલરની(Cooler)  ઉપર રાખેલા ડબ્બામાં સતત અનાજ ઠાલવી રહી છે અને જે ડબ્બાઓમાંથી અનાજ પડી રહ્યું છે તેમાં કાણાં પાડી દીધા છે. અને ફરતા કુલરની સામે અનાજ આવે છે, તે આપોઆપ બે ભાગમાં વહેંચાઈ જાય છે. આ દેશી જુગાડથી કલાકોનું કામ માત્ર થોડી જ મિનિટોમાં પૂર્ણ થઈ રહ્યું છે.

જુઓ વીડિયો

View this post on Instagram

A post shared by JUGAAD (@jugaadu_life_hacks)

વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ

આ જુગાડ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે. ઘણા લોકોએ આ જુગાડના વખાણ કર્યા છે. એક યુઝરે કમેન્ટ કરીને લખ્યું કે, ‘આ જુગાડ દ્વારા અમે અમારો ઘણો સમય બચાવી શકીએ છીએ.’ જ્યારે બીજા યુઝરે લખ્યું કે, ‘આપણા ખેડૂત ભાઈઓ આ દેશી જુગાડનો ઉપયોગ કેવી રીતે કરવો તે સારી રીતે જાણે છે.’

તમને જણાવી દઈએ કે આ વીડિયો Instagram પર jugaadu_life_hacks નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેની સાથે તેણે કેપ્શન લખ્યું, ‘આ જુગાડમાં કંઈક સમજાયું ? .’ આ વીડિયો હાલ ઈન્ટરનેટની દુનિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: Viral Video : તક જોઈને આ ચોરે કરી હાથની સફાઈ, આ પ્રોફેશનલ ચોરની ચાલાકી જોઈને તમે પણ દંગ રહી જશો

આ પણ વાંચો: Video : ‘બાહુબલી’ બનવાના ચક્કરમાં યુવકના થયા બેહાલ, આ સ્ટંટ જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો

Follow Us
આજનું રાશિફળ : આ રાશિઓને મળશે અચાનક ધનલાભ અને સારા સમાચાર!
આજનું રાશિફળ : આ રાશિઓને મળશે અચાનક ધનલાભ અને સારા સમાચાર!
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો
જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી
અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી
અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
g clip-path="url(#clip0_868_265)">