ભારતમાં બંધ થશે Twitter, Facebook? જુઓ સોશિયલ મીડિયા પર લોકો કઈ રીતે વ્યક્ત કરે છે વ્યથા

|

May 26, 2021 | 12:17 AM

ભારત સરકારે સોશિયલ મીડિયા કંપનીઓને ફેબ્રુઆરી મહિનામાં અમુક નિયમોનું પાલન કરવાનો આદેશ આપ્યો હતો. જેના માટે થઈને સરકારે ત્રણ મહિનાનો સમય આપ્યો હતો. જેની અવધિ 26 મે એટ્લે કે બુધવારે પૂર્ણ થાય છે.

ભારતમાં બંધ થશે Twitter, Facebook? જુઓ સોશિયલ મીડિયા પર લોકો કઈ રીતે વ્યક્ત કરે છે વ્યથા
Meme

Follow us on

આપણે સૌ કોઈ જાણીએ છીએ કે સોશિયલ મીડિયા દરેકના જીવનમાં કેટલું મહત્વ રાખે છે. કેટલાય લોકો માટે તો જીવન જીવવાનો સહારો બની ગયું છે તો હવે જરા વિચારો કે અચાનક જ તમારી વચ્ચેથી Facebook, Instagram જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ગાયબ’ થઈ જાય તો શું હાલ થાય?

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

સ્વાભાવિક છે કે લોકોને ઝટકો જરૂર લાગે. પરંતુ આ બધાની વચ્ચે ચર્ચાઓએ થઈ રહી છે બુધવારથી facebook, twitter, Instagram જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ભારતમાં બંધ થઈ રહ્યા છે. જેવી જ આ બાબતની લોકોને ખબર પડી તો મીમ્સ (Meme) દ્વારા પોતાના રીએકશન આપવાનું શરૂ કરી દીધું. જો કે કેટલાક લોકો આને લઈને મોજ ઉડાવી રહ્યા છે.

 

જે કે ભારત સરકારે સોશિયલ મીડિયા કંપનીઓને ફેબ્રુઆરી મહિનામાં અમુક નિયમોનું પાલન કરવાનો આદેશ આપ્યો હતો. જેના માટે થઈને સરકારે ત્રણ મહિનાનો સમય આપ્યો હતો. જેની અવધિ 26 મે એટ્લે કે બુધવારે પૂર્ણ થાય છે.

 

યુઝર્સને જેવી આ બાબતની ખબર પડી કે જાણે સોશિયલ મીડિયા હચમચાવી દીધું છે. ઉલ્લેખનીય છે કે ટ્વીટર પર #banned ટ્રેન્ડ કરી રહ્યું છે જેને લઈને લોકો નિરંતર મીમ્સ શેર કરીને પોતાના હાલ-એ-દિલ વ્યક્ત કરી રહ્યા છે.

તો ચાલો જોઈએ કે શું કહી રહ્યા છે લોકો

 

આ પણ વાંચો: Ahmedabad શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ 500 પોલીસકર્મીઓથી કેમ છે નારાજ?

Next Article