AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Twitterની ઓફિસે બાથરૂમ સિંક લઈને પહોંચ્યા Elon Musk, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

એલોન મસ્કે એક વીડિયો શેયર કર્યો છે. જેમાં તેઓ ટ્વિટરના હેડક્વાટરમાં બાથરુમ સિંક હાથમાં લઈને આવતા દેખાય છે. એલોન મસ્ક છેલ્લા ઘણા સમયથી ટ્વિટર સાથેની ડીલને કારણે ચર્ચામાં હતા.

Twitterની ઓફિસે બાથરૂમ સિંક લઈને પહોંચ્યા Elon Musk, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
Elon Musk arrived at office of Twitter with a bathroom sinkImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 27, 2022 | 7:19 PM
Share

હંમેશા પોતાના કામને લઈને ચર્ચામાં રહેતા એલોન મસ્ક આજે ફરી ચર્ચામાં આવ્યા છે. દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓમાંથી એક એલોન મસ્કે હાલમાં એક ટ્વિટ કરી છે જેને કારણે તેઓ ફરી ચર્ચામાં આવ્યા છે. એલોન મસ્કે એક વીડિયો શેયર કર્યો છે. જેમાં તેઓ ટ્વિટરના હેડક્વાર્ટરમાં બાથરુમ સિંક હાથમાં લઈને આવતા દેખાય છે. એલોન મસ્ક છેલ્લા ઘણા સમયથી ટ્વિટર સાથેની ડીલને કારણે ચર્ચામાં હતા. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

એલોન મસ્ક 28 ઓકટોબરના રોજ 44 બિલિયનની ટ્વિટર અધિગ્રહણની ડીલ પૂરી કરશે. તેમણે પોતાના બાયોને પણ ‘ચીફ ટ્વિટ’માં બદલી દીધુ છે. પોતાના ઈનોવેશનને કારણે જાણીતા એલોન મસ્ક ટ્વિટરના સેન ફ્રાન્સિસ્કોમાં સ્થિત મુખ્યાલયમાં પહોંચ્યા હતા. તેમણે ત્યાં જઈને કરેલી અનોખી હરકતનો વીડિયો ટ્વિટર પર શેયર કર્યો હતો.

આ રહ્યો એલોન મસ્કનો વાયરલ વીડિયો

ટ્વિટર પર વીડિયો શેયર કરીને તેમણે લખ્યુ છે કે, Entering Twitter HQ – let that sink in!. જોકે તેમણે આ વાક્ય ક્યા સંદર્ભમાં લખ્યુ તે વિસ્તારથી નથી જણાવ્યુ. પણ તેમની આ વિચિત્ર હરકતનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. શિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એલોન મસ્કે બેંકરો સાથે વીડીયો કોન્ફરન્સ કોલમાં શુક્રવાર સુધીમાં તેનું $44 બિલિયન ટ્વિટર એક્વિઝિશન બંધ કરવાનું વચન આપ્યુ છે. રિપોર્ટ અનુસાર, મસ્કને ફંડ ટ્રાન્સફર કરવાના અંતિમ તબક્કામાં બેંકોએ અંતિમ ક્રેડિટ એગ્રીમેન્ટ પૂર્ણ કરી લીધુ છે અને દસ્તાવેજો પર હસ્તાક્ષર કરવાની પ્રક્રિયામાં છે.મીડિયા રિપોર્ટસ અનુસાર, દક્ષિણ કોરિયાના મિરે એસેટ ફાઇનાન્સિયલ ગ્રૂપ એલોન મસ્કના ટ્વિટર સોદા માટે $44 બિલિયનના સોદાને ફાયનાન્સ કરવામાં મદદ કરવા માટે લગભગ 300 બિલિયન કોરિયન વોન ($208 મિલિયન)ની યોજના બનાવી છે.

Follow Us
રાજકોટ: ચોકલેટ ગોડાઉન અને ફૂડ ઝોન પર ત્રાટક્યું મનપાનું ફૂડ વિભાગ
રાજકોટ: ચોકલેટ ગોડાઉન અને ફૂડ ઝોન પર ત્રાટક્યું મનપાનું ફૂડ વિભાગ
અમદાવાદ: સેન્ટ ઝેવિયર્સ કોલેજ અને GCAS વચ્ચે ટકરાવ, વિદ્યાર્થીઓ પરેશાન
અમદાવાદ: સેન્ટ ઝેવિયર્સ કોલેજ અને GCAS વચ્ચે ટકરાવ, વિદ્યાર્થીઓ પરેશાન
અમદાવાદમાં આ ભ્રષ્ટાચાર કોનો રાજકારણીઓનો કે અધિકારીઓનો ? જુઓ વીડિયો
અમદાવાદમાં આ ભ્રષ્ટાચાર કોનો રાજકારણીઓનો કે અધિકારીઓનો ? જુઓ વીડિયો
જૂનાગઢમાં અગરબત્તી બનાવવાનું કેમિકલ પીતા 5 લોકોની તબિયત લથડી !
જૂનાગઢમાં અગરબત્તી બનાવવાનું કેમિકલ પીતા 5 લોકોની તબિયત લથડી !
Vadodara Breaking News : વડોદરાવાસીઓને મોંઘવારીનો વધુ એક માર
Vadodara Breaking News : વડોદરાવાસીઓને મોંઘવારીનો વધુ એક માર
અમદાવાદમાં કેબિનેટ પ્રધાનની આગેવાનીમાં સાબરમતી નદીની સફાઈ
અમદાવાદમાં કેબિનેટ પ્રધાનની આગેવાનીમાં સાબરમતી નદીની સફાઈ
Breaking News : ભાજપના નારાજ કોર્પોરેટરો ટસના મસ ના થતા ટેન્શન વધ્યુ
Breaking News : ભાજપના નારાજ કોર્પોરેટરો ટસના મસ ના થતા ટેન્શન વધ્યુ
Breaking News Rajkot: રાજકોટમાં 100 કરોડના વિકાસ કામો પર બ્રેક!
Breaking News Rajkot: રાજકોટમાં 100 કરોડના વિકાસ કામો પર બ્રેક!
મુસાફર એરપોર્ટ પર ભૂલી ગયો ₹53 લાખના દાગીનાવાળી બેગ, જવાને કરી પરત
મુસાફર એરપોર્ટ પર ભૂલી ગયો ₹53 લાખના દાગીનાવાળી બેગ, જવાને કરી પરત
દાહોદમાં વાવાઝોડાનો કહેર ! કાર્નિવલ મેળાનો ગેટ તૂટ્યો, દુકાનો પણ તૂટી
દાહોદમાં વાવાઝોડાનો કહેર ! કાર્નિવલ મેળાનો ગેટ તૂટ્યો, દુકાનો પણ તૂટી
g clip-path="url(#clip0_868_265)">