Viral Video : ગુસ્સે થયેલા હાથીએ બસના કર્યા હાલ બેહાલ, જોઈને તમે પણ હેરાન રહી જશો !

|

Sep 25, 2021 | 4:58 PM

તાજેતરમાં એક હાથીનો વીડિયો સોશિયલ મીડિયા (Soical Media)પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં હાથી જે રીતે બસનો કાચ તોડે છે, તે જોઈને તમે પણ ચોંકી જશો.

Viral Video : ગુસ્સે થયેલા હાથીએ બસના કર્યા હાલ બેહાલ, જોઈને તમે પણ હેરાન રહી જશો !
Elephant Video Viral on Social media

Follow us on

Viral Video:  સોશિયલ મીડિયા પર અવારનવાર પ્રાણીઓના વીડિયો વાયરલ થતા જોવા મળે છે,જેમાં કેટલાક વીડિયો (Animal Video) એવા હોય છે,જે જોઈને ખુબ હસવુ આવે છે.જ્યારે કેટલાક વીડિયો એવા હોય છે.જેમાં પ્રાણીઓની હરકતો જોઈને આશ્વર્ય પણ થતુ હોય છે.તાજેતરમાં આવો જ એક હાથીનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.આ હાથીની હરકત જોઈને તમે પણ દંગ રહી જશો.

હાથીએ આ શું કર્યુ ?

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે,એક બસ પસાર થઈ રહી છે. ત્યારે જ રસ્તા વચ્ચે હાથી આવી જાય છે, એટલુ જ નહિ આ હાથી (Elephant) બસનો કાચ પણ તોડી નાખે છે. આ હાથીનો ગુસ્સો જોઈને તમને પણ આશ્વર્ય થશે. સામાન્ય રીતે હાથીને પ્રાણીઓમાં સૌથી સમજદાર માનવામાં આવે છે,પરંતુ અહીંયા તો કંઈક ઉલ્ટુ ચિત્ર જ જોવા મળી રહ્યુ છે.

જુઓ વીડિયો

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી Kishore Chandran નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.યુઝર્સ આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને વિવિધ પ્રકારની પ્રતિક્રિયા (Funny Comments) આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝર્સ લખ્યુ કે,બાપ રે હાથીનો ગુસ્સો….જ્યારે અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો: Video : કાગડાએ ડિલીવરી ડ્રોન પર કર્યો હુમલો, પછી જે થયુ તે જોઈને તમે પણ ચોંકી જશો !

આ પણ વાંચો:  ભારતની આ યંગ ઓફિસરે કરી ઇમરાન ખાનની બોલતી બંધ, સોશિયલ મીડિયા પર ફની મીમ્સ થવા લાગ્યા વાયરલ

Next Article