Video : કાગડાએ ડિલીવરી ડ્રોન પર કર્યો હુમલો, પછી જે થયુ તે જોઈને તમે પણ ચોંકી જશો !

તાજેતરમાં સોશિયલ મીડિયા (Social Media) પર એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક કાગડો ડિલિવરી ડ્રોન પર હુમલો કરે છે. આ વીડિયો જોઈને તમને પણ આશ્વર્ય થશે.

Video : કાગડાએ ડિલીવરી ડ્રોન પર કર્યો હુમલો, પછી જે થયુ તે જોઈને તમે પણ ચોંકી જશો !
crow attack on delivery drone
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2021 | 1:12 PM

Viral Video : સમગ્ર વિશ્વમાં ડ્રોનનો ઉપયોગ વધી રહ્યો છે. શૂટિંગથી લઈને સુરક્ષા (Safety) સુધી દરેક જગ્યાએ તેનો ઉપયોગ થઈ રહ્યો છે. સામાન્ય રીતે ડ્રોનને પક્ષીઓ માટે ખતરો માનવામાં આવે છે. નિષ્ણાતોના મતે પક્ષીઓ ડ્રોનના અવાજ અને પીંછાથી ડરી જાય છે. પરંતુ તાજેતરના સમયમાં એક વીડિયોમાં(Video)  કંઈક ઉલ્ટુ જ જોવા મળી રહ્યુ છે, આ વીડિયોમાં કાગડો ડ્રોનથી ડરવાને બદલે તેના પર હુમલો કરતો જોવા મળી રહ્યો છે.

કાગડાએ ડિલીવરી ડ્રોન પર કર્યો હુમલો

મળતી માહિતી મુજબ આ ઘટના ઓસ્ટ્રેલિયાની છે. જ્યાં ડ્રોનને (Delivery Drone) હવામાં ઉડતા જોઈને કાગડાએ હુમલો કર્યો હતો. જે પછી કંઈક એવું બન્યું કે જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. વાયરલ થઈ રહેલા આ વીડિયો વિશે કહેવામાં આવી રહ્યું છે કે એક ગ્રાહકે એર ડિલિવરી દ્વારા ફુડનો ઓર્ડર (Food Order) આપ્યો હતો, ત્યારબાદ તે તેના ઓર્ડરની રાહ જોઈ રહ્યો હતો કે તેણે બારીમાંથી જોયું કે એક કાગડો તેના ઘરે આવતા ડ્રોન પર હુમલો કરી રહ્યો છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

જુઓ વીડિયો

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળે છે કે, કાગડો ડ્રોન પર તેની ચાંચથી વારંવાર હુમલો કરે છે. જો કે, જ્યારે તેને સમજાયું કે ડ્રોનમાં કોઈ ફરક નથી પડતો, ત્યારે તે ત્યાંથી ઉડી જાય છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા યુઝર્સ રમુજી પ્રતિક્રિયા આપી રહ્યા છે

તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પર Im-peck-able નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.લોકો આ વીડિયોને શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝર્સ લખ્યુ કે,’આ પ્રકારની સેવા શરૂ કરતા પહેલા આપણે આવા પરિણામ માટે તૈયાર રહેવું જોઈએ.’ જ્યારે અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા (Funny Comments) આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો: Funny Video : ખરબચડાં રસ્તાની મદદથી ચટણી બનાવતા આ યુવકનો વીડિયો થયો વાયરલ, લોકોએ આપી આ પ્રતિક્રિયા

આ પણ વાંચો: ભારતની આ યંગ ઓફિસરે કરી ઇમરાન ખાનની બોલતી બંધ, સોશિયલ મીડિયા પર ફની મીમ્સ થવા લાગ્યા વાયરલ

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">