Viral Video : કેન્ડી માટે એકબીજા સાથે લડતા જોવા મળ્યા ડોગ્સ, વીડિયો જોઇ લોકોએ કરી મજેદાર કમેન્ટ્સ

|

Jan 01, 2022 | 11:20 PM

હાલમાં બે ડોગ્સનો ફની વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ કેન્ડી માટે એકબીજા સાથે લડતા જોવા મળે છે. વીડિયો જોઈ યુઝર્સ ફની કોમેન્ટ્સ કરી રહ્યા છે.

Viral Video : કેન્ડી માટે એકબીજા સાથે લડતા જોવા મળ્યા ડોગ્સ, વીડિયો જોઇ લોકોએ કરી મજેદાર કમેન્ટ્સ
Dogs seen pushing each other for candies

Follow us on

આ દુનિયામાં એવા ઘણા લોકો છે જેઓ કૂતરા પાળવાના (Dog Owner) શોખીન હોય છે અને તેઓ તેમની સાથે એવો વ્યવહાર કરે છે કે જાણે તેઓ તેમના પરિવારના સભ્ય હોય. આ જ કારણ છે કે આ પ્રાણી પણ મનુષ્ય પ્રત્યે વફાદાર રહે છે. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે કૂતરા (Dog) પણ માણસો સાથે બહુ જલ્દી ભળી જાય છે, ફરે છે અને તેમની સાથે રમે છે. તે પ્રેમ છે જે મનુષ્યને પ્રાણીઓ સાથે બાંધે છે, પરંતુ કેટલીકવાર તેઓ કંઈક એવું કરે છે જેનાથી આપણો દિવસ બને છે. તાજેતરના દિવસોમાં પણ કંઈક આવું જ સામે આવ્યું છે.

વાયરલ વીડિયોમાં (Viral Video) તમે જોઈ શકો છો કે બે કૂતરા કેન્ડી માટે એકબીજા સાથે લડાઈ કરી રહ્યા છે. ક્લિપ જોઈને લાગે છે કે આ કૂતરાઓનો માલિક કેન્ડી આપી રહ્યો છે. જેને મેળવવા માટે બંને એકબીજા સાથે લડતા જોવા મળે છે. કેન્ડી માટે બંને એકબીજાને ધક્કો મારતા પણ જોવા મળે છે.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને વધુને વધુ પસંદ કરી રહ્યા છે. આ જ કારણ છે કે ઘણા યુઝર્સે વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ નોંધાવી છે. એક યુઝરે કહ્યું કે આ નજારો ખરેખર અદભૂત છે, હું તેના પ્રેમમાં પડી ગયો. બીજી તરફ અન્ય એક યુઝરે લખ્યું કે આ વર્ષે મેં જોયેલી આ સૌથી સારી વસ્તુ છે.’ કેટલાક યુઝર્સે આ વીડિયો જોયો અને બંને કૂતરાઓને લોભી કહ્યા અને કહ્યું કે લોભ ખરાબ છે.

આ ફની વીડિયો @catsvdog નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. સમાચાર લખાય ત્યાં સુધી આ વીડિયોને 5 લાખ 80 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. અને 38 હજારથી વધુ લાઈક્સ મળી છે.

 

આ પણ વાંચો –

OMG : અહીંયા લોકો કબ્રસ્તાનમાં સૂઈને નવા વર્ષનું કરે છે સેલિબ્રેશન, કારણ જાણીને તમે પણ ચોંકી જશો !

આ પણ વાંચો –

Funny Video : લગ્નમાં કંટાળ્યા આ પંડિતજી, દુલ્હા-દુલ્હનને કંઈક એવુ કહ્યુ કે મહેમાનો પણ હસીને લોટ પોટ થયા

આ પણ વાંચો –

ગજબનો પ્રેમ : ગર્લફ્રેન્ડ નદી પાર કરી શકે તે માટે આ યુવક બની ગયો પૂલ, ક્યૂટ વીડિયો થયો વાયરલ

Next Article