Funny Video : લગ્નમાં કંટાળ્યા આ પંડિતજી, દુલ્હા-દુલ્હનને કંઈક એવુ કહ્યુ કે મહેમાનો પણ હસીને લોટ પોટ થયા

ઘણી વખત લગ્નની વિધિ દરમિયાન પંડિતજી કંઈક એવુ બોલે છે, જેના કારણે મહેમાનો સહિત દુલ્હા-દુલ્હન પણ હસવા લાગે છે.

Funny Video : લગ્નમાં કંટાળ્યા આ પંડિતજી, દુલ્હા-દુલ્હનને કંઈક એવુ કહ્યુ કે મહેમાનો પણ હસીને લોટ પોટ થયા
Wedding video goes viral
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 01, 2022 | 3:37 PM

Funny Video : લગ્ન સંબધિત વીડિયો અવારનવાર સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થતા રહે છે. જેમાં કેટલાક વીડિયો જોવાથી મન ખુશ થઈ જાય છે, તો ઘણી વખત કેટલાક વીડિયો જોયા પછી તમે તમારા હાસ્યને કાબૂમાં રાખી શકતા નથી. તાજેતરમાં આવો જ એક એક લગ્નનો વીડિયો (Wedding Video) સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે જોઈને તમારા ચહેરા પર પણ સ્મિત આવી જશે. લગ્ન સમયે પંડિતજી દુલ્હા-દુલ્હનને (Bride-Groom) કંઈક એવુ કહે છે જેને કારણે બધા લોકો હસવા લાગે છે.

પંડિતજીએ કંઈક આવુ કહ્યુ…!

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આપણે બધા જાણીએ છીએ કે લગ્નમાં ઘણી બધી વિધિઓ કરવામાં આવે છે. આ દરમિયાન હાસ્ય અને જોક્સ પણ બનતા હોય છે. ઘણી વખત પંડિતજી પણ કંઈક એવુ બોલે છે, જેનાથી બધા લોકો હસવા લાગે છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં પણ કંઈક આવુ જ જોવા મળે છે. જેમાં લગ્ન દરમિયાન સાત વચન આપતી વખતે પંડિતજી યુગલને (Couple) કંઈક એવુ કહે છે, જે સાંભળીને બધા લોકો હસવા લાગે છે.

જુઓ વીડિયો

રમુજી વીડિયો થયો વાયરલ

સામાન્ય રીતે લગ્નની વિધિઓ એટલી લાંબી ચાલે છે કે કોઈને પણ કંટાળો આવે, તેથી પંડિતજી કંઈકને કંઈક કહીને વાતાવરણને ખુશનુમા બનાવતા રહે છે. આ વીડિયોમાં પણ કંઈક આવુ જ જોવા મળે છે.

તમને જણાવી દઈએ કે, આ રમુજી વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી witty_wedding નામાન એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝરે કહ્યુ પંડિતજીનો સ્વભાવ રમુજી છે. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા (Funny Comments) આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : ગજબનો પ્રેમ : ગર્લફ્રેન્ડ નદી પાર કરી શકે તે માટે આ યુવક બની ગયો પૂલ, ક્યૂટ વીડિયો થયો વાયરલ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">