લો બોલો! એક કુતરા અને બિલાડીએ સાથે રાઈડ ચલાવીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, Video સોશિયલ મીડિયા પર વાયરલ

|

Sep 20, 2021 | 8:59 PM

તાજેતરમાં એક વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક કુતરો અને બિલાડી સાથે રાઈડ ચલાવતા જોવા મળી રહ્યા છે.

લો બોલો! એક કુતરા અને બિલાડીએ સાથે રાઈડ ચલાવીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, Video સોશિયલ મીડિયા પર વાયરલ
dog and cat riding video viral on social media

Follow us on

Viral Video: સોશિયલ મીડિયા પર અવારનવાર પ્રાણીઓના વીડિયો વાયરલ થતા જોવા મળે છે, જેમાં કેટલાક વીડિયો એવા હોય છે, જે જોઈને ખુબ હસવુ આવે છે, જ્યારે કેટલાક વીડિયો એવા હોય છે, જેમાં પ્રાણીઓની હરકત જોઈને ઘણુ આશ્વર્ય પણ થતુ હોય છે. ત્યારે તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.જે જોઈને તમે પણ ચોંકી જશો.

 

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

એક કુતરા અને બિલાડીએ સાથે રાઈડ ચલાવીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં કુતરો અને બિલાડી રાઈડની સવારી કરતા જોવા મળી રહ્યા છે. આ જોડીએ ઝડપી પાંચ મીટર આ રાઈડ ચલાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ (World Record) દ્વારા આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ધુમ મચાવી રહ્યો છે.

 

જુઓ વીડિયો 

 

સોશિયલ મીડિયા યુઝર્સ આપી રહ્યા છે કંઈક આવી પ્રતિક્રિયા 

તમને જણાવી દઈએ કે આ વીડિયો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા તેમના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને સાથે કેપ્શનમાં લખવામાં આવ્યુ છે કે સશીમી અને લોલીપોપે આ પરાક્રમ કર્યુ છે. ઉલ્લેખનીય છે કે સશીમી અને લોલીપોપ નામના આ કુતરો અને બિલાડી એકબીજાના મિત્ર છે.

 

લોકો આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝર્સ લખ્યુ કે વાહ શું દોસ્તી છે. જ્યારે અન્ય યુઝર્સ પણ આ જોડીની પ્રશંશા કરી રહ્યા છે.

 

 

આ પણ વાંચો: Video : ચાલતી ટ્રેનમાં ચઢતી વખતે પડી ગઈ આ વૃદ્ધ મહિલા, પછી જે થયુ એ જોઈને તમે પણ દંગ રહી જશો !

 

આ પણ વાંચો: Video : સડક વચ્ચે વેક્સિનની બુમો પાડનાર આ વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ, જોઈને તમે પણ કહેશો “યે તો કોરોના વોરિયર હૈ”

 

આ પણ વાંચો: OMG! સ્કૂલમાં વિદ્યાર્થીઓને ટોયલેટ જવા માટે બતાવી પડશે ડોક્ટરની ચિઠ્ઠી, વિદ્યાર્થીઓ પરેશાન

Next Article