AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coal Crisis in India : કોલસાને લઇને પણ ટ્રેન્ડમાં આવ્યો શાહરુખ ખાન, લોકોએ શેયર કર્યા ફની મીમ્સ

બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનની ફિલ્મ 'કોયલા'ની ડીવીડી ત્યારે સર્ચમાં આવી જ્યારે એક યુઝરે ઓનલાઈન શોપિંગ એપ પર કોલસા માટે સર્ચ કર્યું. સૌથી મજાની વાત એ હતી કે કોયલાની ડીવીડી પણ ત્યાં આઉટ ઓફ સ્ટોક હતી.

Coal Crisis in India : કોલસાને લઇને પણ ટ્રેન્ડમાં આવ્યો શાહરુખ ખાન, લોકોએ શેયર કર્યા ફની મીમ્સ
Coal Crisis in India: Shah Rukh Khan is also in trend with coal Crisis
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2021 | 9:45 AM
Share

શાહરુખ ખાન (Shahrukh Khan) હાલમાં તેના પુત્રની ડ્રગ્સ કેસમાં NCB દ્વારા ધરપકડ સિવાય અન્ય એક મુદ્દાને લઇને પણ ચર્ચામાં ચાલી રહ્યા છે અને તે છે કોલસાની કટોકટી (Coal Crisis). જી હાં તમે બરાબર વાંચ્યુ છે. અમે શાહરુખ ખાનની જ વાત કરી રહ્યા છીએ. ખરેખર, હાલના દિવસોમાં કથિત કોલસા કટોકટીને કારણે વીજળીની કટોકટી ઉભી થવાની શક્યતા અંગે રાજકારણ ઉગ્ર બન્યું છે.

સોશિયલ મીડિયા (Social Media) પર પણ લોકો કોલસાની કટોકટી વિશે વિવિધ પ્રકારના મીમ્સ (Funny Memes) શેર કરી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહથી રાજકારણીઓ દ્વારા ડિબેટ પણ ચાલી રહી છે. હાલમાં, વીજળીની કટોકટીને ધ્યાનમાં રાખીને, લોકો વિચિત્ર વસ્તુઓ કરવાથી અટકતા નથી. એક વપરાશકર્તાએ ઓનલાઈન શોપિંગ એપ પર કોલસો પણ શોધી કાઢ્યો હતો.

બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનની ફિલ્મ ‘કોયલા’ની ડીવીડી ત્યારે સર્ચમાં આવી જ્યારે એક યુઝરે ઓનલાઈન શોપિંગ એપ પર કોલસા માટે સર્ચ કર્યું. સૌથી મજાની વાત એ હતી કે કોયલાની ડીવીડી પણ ત્યાં આઉટ ઓફ સ્ટોક હતી. હવે તેનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ફેસબુક પર પણ, વપરાશકર્તાઓ કોલસા સંકટ પર વિચિત્ર ટિપ્પણીઓ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘ધ્યાનમાં રાખો, રામ રાજ્યમાં કોઈ લાઇટ નહતી.’ જ્યારે, એક તસવીર પણ વાયરલ થઈ રહી છે, જેમાં લખ્યું છે, ‘કોલસો માત્ર 4 દિવસ પૂરતો બાકી છે, અને આ સમાચાર 7 દિવસથી ચાલે છે? આવા કરિશ્મા ફક્ત ભારતમાં જ થાય છે.

તે જ સમયે, કેટલાક લોકો શાહરૂખ ખાનની ફિલ્મ ‘કોયલા’ની તસવીરો વાયરલ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘મોબાઈલને 100 ટકા ચાર્જ કરો, મેં સાંભળ્યું છે કે કોલસો પૂરો થઇ રહ્યો છે.’ કોલસાની કટોકટી પર વિવિધ પ્રકારના મીમ્સ ટ્વિટર સહિત તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યા છે.

આ પણ વાંચો –

IPL 2021: હાર બાદ કોઇ રડી પડ્યુ તો કોઇ દુઃખી થઇને મેદાન પર જ સુઇ ગયુ, દિલ્હી કેપિટલ્સની ટીમને છેક કિનારે આવીને ચૂકી ગયાનો અફસોસ

આ પણ વાંચો –

Technology News: સિરીની મદદથી શોધો તમારો ખોવાયેલો iPhone, iPad, Mac, Apple Smart Watch, બસ કરવાનું છે આટલું

આ પણ વાંચો –

Surat : વીજ ખર્ચનું ભારણ ઘટાડવા સુરત કોર્પોરેશન 10 મેગા વોટનો સોલર પ્લાન્ટ સ્થાપશે, આત્મનિર્ભર બનવાની દિશામાં પ્રયાસ

Follow Us
રાજકોટમાં SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ
રાજકોટમાં SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ
મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'
મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
g clip-path="url(#clip0_868_265)">