CSK હેટ્રિક ફટકારશે કે KKR મારશે બાજી ! સોશિયલ મીડિયા પર યુઝર્સ આ રીતે લગાવી રહ્યા છે અંદાજ

|

Sep 26, 2021 | 4:33 PM

ચેન્નાઈ અને કોલકાતાએ યુએઈમાં પોતાની બંને મેચ જીતી છે અને હવે બંને ટીમો એકબીજાને હરાવીને જીતની હેટ્રિક પૂરી કરશે, પરંતુ મેચ પહેલા જ સોશિયલ મીડિયા પર #CSKvKKR અને #KKRvsCSK ટ્રેન્ડ થઈ રહ્યુ છે.

CSK હેટ્રિક ફટકારશે કે KKR મારશે બાજી ! સોશિયલ મીડિયા પર યુઝર્સ આ રીતે લગાવી રહ્યા છે અંદાજ
CSK vs KKR fans share trending memes

Follow us on

IPL-2021 માં સિઝનની 38 મી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે રમાવાની છે. CSK કરતા KKR માટે આ મેચ વધુ મહત્વની છે. કેકેઆરને પ્લેઓફની રેસમાં આગળ વધવા માટે આ મેચ મહત્વની રહેશે.

સોશિયલ મીડિયા પર યુઝર્સ આ રીતે લગાવી રહ્યા છે અંદાજ

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

જો કોલકાતાની ટીમ આજે જીતશે તો તે પોઈન્ટ ટેલીમાં ત્રીજા નંબરે આવશે. બીજી બાજુ ચેન્નાઈ સુપર કિંગ્સની આજે જીતશે તો પ્લે-ઓફ કન્ફર્મ કરશે. આ સ્થિતિમાં #CSKvKKR અને #KKRvsCSK સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યા છે. આ સાથે, બંને ટીમોના ચાહકો પોતપોતાની ટીમોને સપોર્ટ કરતા જોવા મળી રહ્યા છે.

ચેન્નઈ સુપર કિંગ્સ કોલકાતા નાઈટ રાઈડર્સ કરતા આગળ

તમને જણાવી દઈએ કે આઈપીએલ 2021 માં બંને ટીમોની આ બીજી સ્પર્ધા હશે. પોઈન્ટ ટેબલની વાત કરીએ તો ચેન્નઈ સુપર કિંગ્સ કોલકાતા નાઈટ રાઈડર્સ કરતા આગળ છે. ધોનીની ટીમ 9 મેચમાંથી 14 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે, જ્યારે નાઈટ રાઈડર્સ સમાન મેચમાંથી 8 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે.

 

આ પણ વાંચો: ‘Bella Ciao’ ના દેશી વર્ઝને ઈન્ટરનેટ પર મચાવી ધમાલ, Video જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો

આ પણ વાંચો: ગજબ ! આ ખિસકોલી ફોલો કરી રહી છે તેના માલિકના ઇન્સટ્રક્શન, Video જોઈને તમને પણ આશ્વર્ય થશે

Published On - 4:32 pm, Sun, 26 September 21

Next Article