Viral video: બર્ફિલા વાતાવરણમાં થીજી ગઇ કાર, જોઇને લોકોએ કહ્યુ ગજ્જબ છે આ તો…. !

Cars frozen in Lake Erie New York: સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. તળાવના પાણી અને ઠંડીએ એવું સંયોજન બનાવ્યું કે એક કાર બરફમાં થીજી ગઇ છે. તમે પણ આ વીડિયો જોયા પછી દંગ રહી જશો.

Viral video: બર્ફિલા વાતાવરણમાં થીજી ગઇ કાર, જોઇને લોકોએ કહ્યુ ગજ્જબ છે આ તો.... !
Below-Freezing Temperatures Encase Cars In Shell Of Ice Near Lake Erie
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2023 | 4:06 PM

ન્યૂયોર્કમાં ખૂબ ઠંડી છે, બરફનું તોફાન છે. તમે આ સાંભળ્યું જ હશે. પરંતુ જો તમે અહીંના તળાવ પાસે ભૂલથી પણ કાર પાર્ક કરી દો તો તે બરફની જેમ જામી જશે. વિશ્વાસ ન આવતો હોય તો આ વિડીયો જ જોઈ લો. શરૂઆતમાં તમને લાગશે કે તે એક વિશાળ પ્રાણી છે, જે લાંબા વાળથી ઢંકાયેલું છે. પરંતુ વાસ્તવમાં તે એક SUV છે જે તળાવના પાણીમાં થીજી ગઈ છે.

ટ્વિટર પર @blabla112345 એકાઉન્ટ દ્વારા આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. ન્યૂયોર્કના હેમ્બર્ગમાં લેક એરી પાસે પાર્ક કરેલી ઘણી કાર બરફની જાડી ચાદરમાં ફસાઈ ગઈ હતી. ન્યૂ યોર્કમાં તાપમાનમાં ઘટાડો થયા પછી અસામાન્ય ઘટના બની હતી અને તેની સાથે એરી તળાવ પર 47 માઈલ પ્રતિ કલાકથી વધુની ઝડપે પવન ફૂંકાયો હતો.જેના કારણે ત્યાં પાર્ક કરેલી કામ પર ખુબ ફેકાયું હતું, જે થીજી જતા અલગ જ દેખાવા લાગ્યું હતું.

ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

તળાવ બરફની ચાદરમાં ફેરવાઇ ગયું

ઠંડા તાપમાન અને તીવ્ર પવનના સંયોજનથી તળાવ બરફની ચાદરમાં ફેરવાઇ ગયું છે.સામાન્ય રીતે આ ખૂબ જ ટૂંકા સમય માટે થાય છે જેના કારણે ટૂંકા ગાળામાં ભારે હિમવર્ષા થાય છે. તમે જોઈ શકો છો કે કેવી રીતે બરફનો જાડું પડ છવાઇ ગયું છે. કાર આખી ઢકાય ગઇ છે.

માણસ હોય તો તે પણ થીજી જાય

વીડિયો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. એક યુઝરે લખ્યું, ખુશી છે કે હું તળાવની નજીક નથી રહેતો. હું તળાવની આ પ્રકારની અસરનો અનુભવ કરવા માંગતો નથી. બીજાએ કહ્યું, પણ કેવું અદ્ભુત દૃશ્ય છે. માણસ હોય તો શું તે પણ એવી જ રીતે થીજી જાય. આ વીડિયોને લગભગ આઠ લાખ વખત જોવામાં આવ્યો છે. તે અન્ય ઘણા એકાઉન્ટ્સ સાથે પણ શેર કરવામાં આવ્યું છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">