Viral Video: ડાન્સ દરમિયાન જાનૈયાઓને ઠંડા ઠંડા કૂલ કૂલ રાખવા માટે કર્યો દેશી જુગાડ, વીડિયો જોઈને લોકોએ આપી આવી પ્રતિક્રિયાઓ

ઉનાળાની સિઝન આવતા જ ઘરમાં લગ્નના કાર્ડ આવવા લાગે છે. આવી સ્થિતિમાં તેમને ગરમી ન થાય તે માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવે છે. હવે આ વીડિયો (Marriage Viral Video) પર એક નજર નાખો, જ્યાં લગ્નના જાનની ખાસ કાળજી લેવામાં આવી રહી છે.

Viral Video:  ડાન્સ દરમિયાન જાનૈયાઓને ઠંડા ઠંડા કૂલ કૂલ રાખવા માટે કર્યો દેશી જુગાડ, વીડિયો જોઈને લોકોએ આપી આવી પ્રતિક્રિયાઓ
barat with cooler Viral video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2022 | 2:34 PM

લગ્ન સાથે જોડાયેલા વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર દરરોજ વાયરલ થઈ રહ્યા છે. જે યુઝર્સને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. ખાસ કરીને લગ્નના (Marriage Viral Video) જાનના વીડિયો. કારણ કે જાનમાં દરેક લોકો મસ્તીથી ડાન્સ કરે છે અને તેમનો ડાન્સ ખરેખર આનંદ આપતો હોય છે. એટલા માટે લગ્નની જાનમાં બંને બાજુના પક્ષોથી કાળજી લેવામાં આવે છે. જેમાં જુગાડ (Jugaad Viral Video) ટેક્નોલોજીનો ઉપયોગ જાનની કાળજી લેવા માટે કરવામાં આવ્યો છે અને આ ક્લિપ જોયા પછી તમે પણ કહેશો – જુગાડની બાબતમાં ભારતીયોની કોઈ વાત નથી!

અહીં વીડિયો જુઓ…

વીડિયોમાં તમે જોઈ શકો છો કે જાનમાં દરેક લોકો ઉત્સાહથી નાચી રહ્યા છે અને ધીમે-ધીમે જાન પણ તેમની સાથે આગળ વધી રહી છે અને તેની સાથે જ રિક્ષા પર કુલર છે, જે જાનની સાથે આગળ વધી રહ્યું છે. જાનને ગરમીથી બચાવવાનો આ જુગાડ ખરેખર અદ્ભુત છે. જેને જોયા બાદ યુઝર્સ ખરેખર આશ્ચર્યચકિત થઈ ગયા છે.

14 સેકન્ડની આ ક્લિપ @mandar199325 નામના એકાઉન્ટ દ્વારા ટ્વિટર પર શેયર કરવામાં આવી છે. જેને સમાચાર લખ્યા ત્યાં સુધી સેંકડો વ્યુઝ અને લાઈક્સ મળી ચૂક્યા છે. ઘણા લોકોએ આ જુગાડ ટેક્નોલોજીના જોરદાર વખાણ કર્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘આ જુગાડ ખરેખર વખાણવા લાયક છે.’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું છે કે, ‘આ નાના દેશી જુગાડ ખૂબ કામના છે’ અન્ય યુઝરે લખ્યું, ‘જુગાડનો આ વિચાર ભારત બહાર ન જવો જોઈએ.’ આ સિવાય મોટાભાગના યુઝર્સે ઈમોજી શેયર કર્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો:  Paul Ellis: બંને પગ ગુમાવેલા વ્યક્તિએ લોકોને કરી દીધા હેરાન, સરકીને ચઢ્યો યુકેનું સૌથી ઊંચું પર્વત શિખર

આ પણ વાંચો:  મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયુ, શિવસૈનિકો થયા આક્રમક, બેરિકેડ તોડીને રાણા દંપતીના બિલ્ડિંગમાં ઘૂસ્યા

અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયું 7 કરોડનું ડ્રગ્સ, 10 પેકેટ જપ્ત કરાયા
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયું 7 કરોડનું ડ્રગ્સ, 10 પેકેટ જપ્ત કરાયા
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સુરત કેન્સર હોસ્પિટલનું કરશે લોકાર્પણ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સુરત કેન્સર હોસ્પિટલનું કરશે લોકાર્પણ
અંબાલાલ પટેલે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે માવઠાની કરી આગાહી
ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video
ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video
ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ
ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ
ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો
ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો
CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન
CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન
લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા
લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા
હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ
હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
g clip-path="url(#clip0_868_265)">