Viral Video : હવામાં લાકડી પર બનાવ્યુ ગજબ બેલેન્સ, વીડિયો જોઇ લોકો બોલ્યા શું ટેલેન્ટ છે !

સોશિયલ મીડિયાના (Social Media) આગમન સાથે, ઘણી પ્રતિભાઓ સામે આવી છે. જેણે લોકોને રાતોરાત સ્ટાર બનાવી દીધા છે.અત્યારે સોશિયલ મીડિયા (Social Media) પર એક વીડિયો વાયરલ (Viral Video) થઇ રહ્યો છે જેને જોઇને તમને પણ આશ્ચર્ય થશે.

Viral Video : હવામાં લાકડી પર બનાવ્યુ ગજબ બેલેન્સ, વીડિયો જોઇ લોકો બોલ્યા શું ટેલેન્ટ છે !
Viral video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2021 | 2:42 PM

Viral Video : સોશિયલ મીડિયા પર આજકાલ અનેક વીડિયો વાયરલ થતા રહે છે. જેમાંથી કેટલા વીડિયો તમને હસાવે છે તો કેટલાક વીડિયો રડાવી દે છે તો કેટલા વીડિયોમાં લોકોની પ્રતિભાને જોઇ આશ્ચર્ય થાય છે. વિશ્વમાં પ્રતિભાની કોઈ અછત નથી, ફક્ત તેને ઓળખવાની  જરૂર છે. આ સંઘર્ષમાં, જ્યાં કેટલાક લોકોની પ્રતિભા છુપાયેલી રહે છે,જ્યારે કેટલાક લોકોની પ્રતિભાનો ડંકો સમગ્ર વિશ્વમાં વાગે છે.

સોશિયલ મીડિયાના (Social Media) આગમન સાથે, ઘણી પ્રતિભાઓ સામે આવી છે. જેણે લોકોને રાતોરાત સ્ટાર બનાવી દીધા છે.અત્યારે સોશિયલ મીડિયા (Social Media) પર એક વીડિયો વાયરલ (Viral Video) થઇ રહ્યો છે જેને જોઇને તમને પણ આશ્ચર્ય થશે.

જો કે તમે આજ સુધી ઘણી ટ્રીક જોઈ હશે, પરંતુ શું તમે ક્યારેય કોઈ વ્યક્તિને લાકડી વડે હવામાં સંતુલન બનાવતા જોયા છે, જો નહીં, તો અત્યારે ઇન્ટરનેટની દુનિયામાં એક એવો વીડિયો વાયરલ (Viral Video) થઇ રહ્યો છે જેને જોઇ યૂઝર્સ કહેશે “ઓ ભાઇ શું ટેલેન્ટ છે ?”

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

https://twitter.com/HldMyBeer/status/1427694181124878338?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1427694181124878338%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.tv9hindi.com%2Ftrending%2Fviral-video-of-man-who-stand-on-stick-people-were-shocked-to-this-790903.html

વીડિયોમાં તમે જોઈ શકો છો કે જે રીતે વ્યક્તિએ ડંડા પર ઉભા રહીને સંતુલન (Balance) બનાવ્યું છે, તે ખરેખર પ્રશંસનીય છે. જે રીતે વ્યક્તિએ પોતાને લાકડી પર સંતુલિત કરી છે તે જોઈને લાગે છે કે તેણે પોતાની પ્રતિભાના બળ પર ગુરુત્વાકર્ષણને નિયંત્રિત કર્યું છે.  આ વિડીયો જોયા પછી, લોકો એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયા અને આશ્ચર્ય પામ્યા, શું ખરેખર કોઈ આવું કરી શકે?

સોશિયલ મીડિયા પર આ વીડિયો @HldMyBeer નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આપને જણાવી દઇએ કે આ વીડિયોને અત્યાર સુધી હજારો વ્યૂઝ મળી ચૂક્યા છે.આ સાથે જ હજારો લાઇક્સ પણ મળી છે. તો કોમેન્ટ કરીને આ વિડીયો પર તમારો અભિપ્રાય શું છે તે જણાવો.

આ પણ વાંચોRaksha Bandhan 2021: દેશભરમાં આજે રક્ષાબંધનની ધામધૂમથી ઉજવણી, સોશિયલ મીડિયા પર લોકો આવી રીતે આપી રહ્યા છે શુભેચ્છા

આ પણ વાંચો :Funny Video: યુવકે ફ્લાઇટમાં સામાનના પૈસા બચાવવા અપનાવી ગજબની તરકીબ, પછી જે થયુ એ જોઈને તમે પણ દંગ રહી જશો !

આ પણ વાંચો :Knowledge Updates: તમને ખબર છે કે ટૂથપેસ્ટ પર લાલ, લીલો અને વાદળી માર્કનો શું છે મતલબ ? જો નથી તો વાંચો આ અહેવાલ

g clip-path="url(#clip0_868_265)">