AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ગેંડાને જોઈને બે સિંહો સાઈડમાં જતા રહ્યા, વીડિયો જોયા બાદ યુઝર્સે કહ્યું- ‘ક્યા શેર બનેગા રે તુ’

સોશિયલ મીડિયા પર આ દિવસોમાં બે સિંહોનો એક વીડિયો હેડલાઈન્સ બની રહ્યો છે, જેમાં તેઓ પોતાનો જીવ બચાવીને સામેથી આવતા બે ગેંડાનો રસ્તો છોડીને સાઈડમાં જતા જોવા મળે છે.

Viral Video: ગેંડાને જોઈને બે સિંહો સાઈડમાં જતા રહ્યા, વીડિયો જોયા બાદ યુઝર્સે કહ્યું- 'ક્યા શેર બનેગા રે તુ'
Image Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 09, 2023 | 7:34 PM
Share

અમને સોશિયલ મીડિયા પર અદ્ભુત વીડિયો જોવા મળે છે. જેને જોઈને યુઝર્સને પરસેવો છૂટી જાય છે, તાજેતરના સમયમાં વાઈલ્ડ લાઈફ વીડિયોએ વપરાશકર્તાઓનું ધ્યાન આકર્ષિત કર્યું છે. આ દિવસોમાં એક એવો વાઈલ્ડ લાઈફ વીડિયો સામે આવ્યો છે, જેને જોયા પછી યૂઝર્સ પોતાની આંખો પર વિશ્વાસ નથી કરી શકતા. વીડિયોમાં સામેથી આવતા ગેંડાને જોઈને બે સિંહો રસ્તો છોડી સાઈડમાં જતા જોવા મળે છે, આ વીડિયોને જોયા બાદ યુઝર હેરાન થઈ ગયા છે.

આ પણ વાચો: દુકાનમાં ઘુસી નાના બાળકે કરી ચોરી, દુકાનદારે પછી જે કર્યું છે તે જોવા જેવું છે, જુઓ Viral Video

સામાન્ય રીતે સિંહને જંગલનો રાજા કહેવામાં આવે છે, જેની ગર્જના સાંભળીને જંગલમાં રહેતા અન્ય વિકરાળ પ્રાણીઓ પોતાનો જીવ બચાવવા દોડતા જોવા મળે છે. આવી સ્થિતિમાં સિંહોને જંગલનો સૌથી ખુંખાર અને શક્તિશાળી પ્રાણી માનવામાં આવે છે. હાલમાં ઘણી વખત સિંહોને શિકાર દરમિયાન માત મળે છે. જેને જોઈને યુઝર્સ વારંવાર રોમાંચિત થઈ જાય છે. તાજેતરમાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં પણ આવું જ એક દ્રશ્ય જોવા મળ્યું હતું.

ગેંડાને જોઈને સિંહ સાઈડમાં જતા રહે છે

વાયરલ થઈ રહેલા આ 30 સેકન્ડના વીડિયોમાં આપણે જંગલમાંથી પસાર થતા રસ્તાની બાજુમાં બે સિંહો એકસાથે બેઠેલા જોઈ શકીએ છીએ. આ દરમિયાન બે ગેંડા તેની તરફ ચાલતા આવતા હોય તેવુ જોવા મળે છે. જેમને જોઈને સિંહો ઝડપથી તેમના માટે રસ્તો છોડીને તેમનાથી અંતર રાખીને ઉભા થઈ ગયા. આ સીન જોઈને યુઝર્સને પોતાની આંખો પર વિશ્વાસ જ નથી થઈ રહ્યો કે તેમણે સિંહને આવું કરતા જોયા છે અને યુઝર્સ

વીડિયો જોયા બાદ યુઝર્સ દંગ રહી ગયા

જંગલમાં એક પ્રાણીનું રાજ હોતુ નથી, જે જંગલની અંદર બળવાન અને બુદ્ધિશાળી છે, તેનું શાસન ચાલે છે. તે જ સમયે, વીડિયોમાં દેખાતા સિંહો સંપૂર્ણ રીતે પુખ્ત નથી. જેમને તેમને જુંડમાંથી દૂર કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં, તેઓને અન્ય કોઈ મોટા પ્રાણી સાથે કોઈ મુકાબલો નથી. આ વીડિયો @TheFigen_ નામના પેજ પરથી શેયર કરવામાં આવ્યો છે, આ વીડિયોને 7 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, વીડિયો જોતી વખતે મોટાભાગના યુઝર્સે કોમેન્ટ કરી કે ‘ક્યા શેર બનેગા રે તુ?’.

                                          ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

                             વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">