Viral Video: ‘કાલા ચશ્મા’ પર કૂતરા સામે જબરદસ્ત ડાન્સ કરતી ‘બસંતી’, લોકોએ કહ્યું- વાહ દીદી! જુઓ વીડિયો

આ વાયરલ વીડિયોમાં (Viral Video) એક છોકરી કાલા ચશ્મા ગીત પર કૂતરા સામે ડાન્સ કરતી જોઈ શકાય છે. હવે આ વીડિયો જોઈને કોઈને શોલે ફિલ્મની 'બસંતી' યાદ આવે છે, તો કોઈ કહે છે - વાહ દીદી વાહ!

Viral Video: 'કાલા ચશ્મા' પર કૂતરા સામે જબરદસ્ત ડાન્સ કરતી 'બસંતી', લોકોએ કહ્યું- વાહ દીદી! જુઓ વીડિયો
Kala Chashma Dance Viral Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2022 | 5:33 PM

સોશિયલ મીડિયાની દુનિયામાં હાલ ‘કાલા ચશ્મા’ ગીતે ધૂમ મચાવી છે. તમે જેને જુઓ છો આ ડાન્સ ટ્રેન્ડને ફોલો કરીને રીલ બનાવીને તેને ઈન્સ્ટાગ્રામ (Instagram) પર શેયર કરી રહ્યાં છે. આન્ટીઓના ડાન્સ વીડિયો ઇન્ટરનેટ ધૂમ મચાવી રહ્યા છે. આ વીડિયોમાં (Viral Video) હવે એક છોકરીનો વીડિયો સામે આવ્યો છે, જેમાં તે કૂતરા સામે ‘કાલા ચશ્મા’ ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. હવે આ વીડિયો જોઈને કોઈને શોલે ફિલ્મની ‘બસંતી’ યાદ આવી ગઈ, તો કોઈ કહી રહ્યું છે કે ડાન્સ બતાવવા માટે માત્ર કૂતરો જ મળ્યો હતો શું દીદી.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે ખેતરની કિનારે એક ઝાડ પાસે કેટલીક છોકરીઓ ઉભી છે. તેમાંથી એકે લાલ સાડી પહેરી છે. બીજી જ પળે આ છોકરી ત્યાં હાજર એક કૂતરા સામે ‘કાલા ચશ્મા’ ગીત પર જોરદારથી ડાન્સ કરવા લાગે છે. છોકરીને જોઈને કૂતરો પણ વિચારતો હશે કે દીદીને અચાનક શું થઈ ગયું? છોકરીએ કૂતરા સામે જે જોરદાર પરફોર્મન્સ કર્યું તે જોઈને નેટીઝન્સ પણ વાહ-વાહ કરી રહ્યા છે.

ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી
કેટરિનાએ પતિ વિકીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, જુઓ ફોટો
લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ

અહીં જુઓ, કાલા ચશ્મા પર કૂતરા સામે ડાન્સ કરતી ‘બસંતી’ વીડિયો

View this post on Instagram

A post shared by Bhutni_ke (@bhutni_ke_memes)

છોકરીનો આ ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેયર કરવામાં આવ્યો છે. એક દિવસ પહેલા અપલોડ કરાયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લાઈક્સ મળી ચૂકી છે. આ વીડિયોને નેટીઝન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. આ સિવાય લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે.

લોકોએ કહ્યું- આખરે ‘બસંતી’ કૂતરાની સામે ડાન્સ કરી જ લીધો

એક યૂઝરે કોમેન્ટ કરતાં લખ્યું કે, બસંતીએ આખરે કૂતરા સામે ડાન્સ કર્યો. અન્ય એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે, આ તો બસંતી 2 નીકળી. અન્ય એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે કે, એવું કોઈ તો છે જે કૂતરા વિશે પણ વિચારે છે. છોકરીની આ રીલ માત્ર નેટીઝન્સને આકર્ષવામાં સફળ રહી અને તેઓ ખૂબ જ મસ્તી પણ કરી રહ્યા છે.

Latest News Updates

રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
રાજ્યમાં અમદાવાદ રહ્યુ સૌથી હોટેસ્ટ સિટી, આગામી પાંચ દિવસ ઓરેન્જ અલર્ટ
રાજ્યમાં અમદાવાદ રહ્યુ સૌથી હોટેસ્ટ સિટી, આગામી પાંચ દિવસ ઓરેન્જ અલર્ટ
વડોદરામાં RTOનું સર્વર ઠપ્પ થતા ધોમધખતા તાપમાં અરજદારો રઝળ્યા- Video
વડોદરામાં RTOનું સર્વર ઠપ્પ થતા ધોમધખતા તાપમાં અરજદારો રઝળ્યા- Video
બનાસકાંઠાઃ પાલનપુરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થયો, જુઓ
બનાસકાંઠાઃ પાલનપુરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થયો, જુઓ
ચૂંટણી આચારસંહિતા વચ્ચે દારૂની હેરાફેરી ઝડપાઈ
ચૂંટણી આચારસંહિતા વચ્ચે દારૂની હેરાફેરી ઝડપાઈ
પ્રાંતિજના મજરા ગામે તસ્કરો ત્રાટક્યા, 2 મંદિરોમાં 4.56 લાખની ચોરી
પ્રાંતિજના મજરા ગામે તસ્કરો ત્રાટક્યા, 2 મંદિરોમાં 4.56 લાખની ચોરી
ખેતરમાં વીજપોલ ધરાશાયી થતા પાંચ દિવસથી વીજ પ્રવાહ ઠપ્પ, ખેડૂતો પરેશાન
ખેતરમાં વીજપોલ ધરાશાયી થતા પાંચ દિવસથી વીજ પ્રવાહ ઠપ્પ, ખેડૂતો પરેશાન
ઊંઝા APMCની સત્તા મેળવવા BJP ના બે જૂથ સામસામે, જુઓ
ઊંઝા APMCની સત્તા મેળવવા BJP ના બે જૂથ સામસામે, જુઓ
ભારે પવન અને વરસાદના પગલે અગરીયાઓને નુકસાન
ભારે પવન અને વરસાદના પગલે અગરીયાઓને નુકસાન
g clip-path="url(#clip0_868_265)">