Viral Video : પાકિસ્તાનના એક બાળકે વડાપ્રધાન ઈમરાન ખાન માટે ગાયું ગીત, આ ગીત સાંભળીને લોકો ઈમરાન ખાન પર થૂ થૂ કરી રહ્યા છે !

|

Sep 24, 2021 | 8:35 PM

તાજેતરમાં એક પાકિસ્તાનના બાળકનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં બાળક પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન વિશે ગીત ગાઈ રહ્યો છે.

Viral Video : પાકિસ્તાનના એક બાળકે વડાપ્રધાન ઈમરાન ખાન માટે ગાયું ગીત, આ ગીત સાંભળીને લોકો ઈમરાન ખાન પર થૂ થૂ કરી રહ્યા છે !
Pakistani child sings a song for Prime Minister Imran Khan video viral on social media

Follow us on

Viral Video: સોશિયલ મીડિયા પર અવાર નવાર બાળકોના વીડિયો વાયરલ થતા જોવા મળે છે, જેમાં કેટલાક વીડિયો એવા હોય છે, જેમાં બાળકનુ ટેલેન્ટ અને પ્રતિભા જોઈને આશ્વર્ય થતુ હોય છે. જ્યારે કેટલાક વીડિયો એવા હોય છે, જે જોઈને ખુબ હસવુ આવે છે. ત્યારે તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બાળક પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન વિશે ગીત ગાઈ રહ્યો છે, પરંતુ આ ગીતના શબ્દો સાંભળીને તમને પણ હસવુ આવશે.

ગીતમાં નાના બાળકે ઈમરાનખાનને ચોરના સરદાર ગણાવ્યા

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

પાકિસ્તાનના હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે, ક્યારેક ત્યાંના લોકોનું અંગ્રેજી કે ક્યારેક રાજકીય મુદ્દો પણ ઈન્ટરનેટ પર કન્ટેન્ટ પુરુ પાડે છે. ત્યારે આજકાલ એક પાકિસ્તાનના બાળકનો વીડિયો ઈન્ટરનેટ (Internet) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક બાળક પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન વિશે ગીત ગાઈ રહ્યો છે, જેમાં તે વડાપ્રધાન ઈમરાન ખાનને ચોરના સરદાર ગણાવે છે.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

દેશમાં લૂંટ મચાવી છે જેવા શબ્દો કહીને આ બાળક  ઈમરાન ખાન (Imran Khan) પર કટાક્ષ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ ગીત સાંભળીને ઈમરાન ખાન પર થૂ થૂ કરતા જોવા મળી રહ્યા છે.

જુઓ વીડિયો

સોશિયલ મીડિયા યુઝર્સ આપી કંઈક આવી પ્રતિક્રિયા

તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્વિટર પરથી Sandeep Seth નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ (Users) આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝર્સ લખ્યુ કે, બહુ સરસ…,જ્યારે અન્ય યુઝર્સ પણ ઈમરાન ખાન પર કટાક્ષ કરતા જોવા મળી રહ્યા છે.

 આ પણ વાંચો: PAK-NZ : પાકિસ્તાન-ન્યૂઝીલેન્ડ સીરિઝ રદ થવા પર પાકિસ્તાનના મંત્રીએ કહ્યું કે, ઓમપ્રકાશ મિશ્રાએ મેચ રદ કરી

 આ પણ વાંચો: Video : તુર્કી સોંગ પર આ યુવતીએ આપ્યા અદ્દભુત એક્સપ્રેશન, જોઈને તમે પણ કહેશો ” યે તો સ્ટાર હૈ”

Published On - 8:24 pm, Fri, 24 September 21

Next Article