Video : તુર્કી સોંગ પર આ યુવતીએ આપ્યા અદ્દભુત એક્સપ્રેશન, જોઈને તમે પણ કહેશો ” યે તો સ્ટાર હૈ”

|

Sep 24, 2021 | 7:12 PM

તાજેતરમાં કાર ચલાવતી એક યુવતીનો વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં યુવતી તુર્કી ગીત એક્સપ્રેશન આપતી જોવા મળી રહી છે.

Video : તુર્કી સોંગ પર આ યુવતીએ આપ્યા અદ્દભુત એક્સપ્રેશન, જોઈને તમે પણ કહેશો  યે તો સ્ટાર હૈ
Girl Expression Video viral on social media

Follow us on

Viral Video: સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાક વીડિયો વાયરલ (Viral) થતા જોવા મળે છે. જેમાં કેટલાક વીડિયો એવા હોય છે, જે જોઈને ખુબ હસવુ આવે છે, જ્યારે કેટલાક વીડિયો જોઈને આશ્વર્ય પણ થતુ હોય છે. તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર (Social Media) ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં યુવતી જે રીતે એક્સપ્રેશન આપી રહી છે, તે જોઈને તમને પણ આશ્વર્ય થશે.

તુર્કી સોંગ પર યુવતીએ આપ્યા અદ્દભુત એક્સપ્રેશન

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળે છે કે, એક યુવતી કાર ચલાવતી જોવા મળી રહી છે,સાથે તે તુર્કી સોંગ પર વિવિધ પ્રકારના એક્સપ્રેશન આપતી જોવા મળી રહી છે.તમને જણાવી દઈએ કે, આ સોંગ રેપર ઉઝીએ ગાયુ છે.જે 19 માર્ચે રિલીઝ થયું હતું. આ તુર્કી સોંગમાં આ યુવતીના એક્સપ્રેશન (Girl Expression) લોકોને ખુબ પસંદ આવી રહ્યા છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

જુઓ વીડિયો

https://youtu.be/WzyG3Pa2SXA

સોશિયલ મીડિયા યુઝર્સ આપી કંઈક આવી પ્રતિક્રિયા

તમને જણાવી દઈએકે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુટ્યુબ પરથી MOVIES_CLUB_007 નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝર્સ લખ્યુ કે,શું એક્સપ્રેશન છે, જ્યારે અન્ય યુઝર્સ પણ યુવતીની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો: Video : વાંદરા સાથે સેલ્ફી ક્લિક કરતી હતી આ યુવતી, પછી વાંદરાએ જે કર્યુ તે જોઈને તમે પણ દંગ રહી જશો !

આ પણ વાંચો:  Video : કેન્સર સામે લડી રહેલા પિતાને દીકરાએ આ રીતે આપી હિંમત, વીડિયો જોઈને તમને પણ થશે આશ્વર્ય !

Next Article