Viral Video : સેલોટેપથી હટાવાયો કારનો ડેંટ ! નથી આવતો વિશ્વાસ ? તો જોઇ લો આ વીડિયો

|

Jul 07, 2021 | 7:43 AM

Viral Video : વીડિયોમાં વ્યક્તિ કાર પરનો ડેંટ સેલોટેપથી પળવારમાં દૂર કર્યો એ વીડિયો સોશિલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

Viral Video : સેલોટેપથી હટાવાયો કારનો ડેંટ ! નથી આવતો વિશ્વાસ ? તો જોઇ લો આ વીડિયો
સાંકેતિક તસ્વીર

Follow us on

Viral Video : સોશિયલ મીડિયા પર અવારનવાર અલગ અલગ પ્રકારના વીડિયો વાયરલ થતા રહે છે. જેમાંથી કેટલા વીડિયો રમૂજી હોય છે તો કેટલાક વીડિયો દિલને સ્પર્શી જાય તેવા હોય છે, તો કેટલાક વીડિયો લાઇફ હૈક્સ સાથે જોડાયેલા હોય છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

આપણે સૌ જાણીએ છીએ કાર પર ડેંટ લાગવો (ઘોબો પડવો) એ ખૂબ જ સામાન્ય વાત છે. ઘણીવાર ગાડી પર ડેંટ લાગી જાય છે અને એ ડેંટ કઢાવવા માટે આપણે  મોટી રકમ પણ ચૂકવવી પડતી હોય છે. પરંતુ સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જે પળવારમાં તમારી ગાડીના ડેંટને કાઢી  દે છે. વીડિયોમાં ઘરેલૂ ઉપાય થકી કાર પર લાગેલા ડેંટને કાઢવામાં આવી રહ્યો છે.

https://twitter.com/GentesSinSuerte/status/1412243979136024577?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1412243979136024577%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.tv9hindi.com%2Ftrending%2Fviral-video-of-man-who-removed-his-car-dent-from-cello-tape-724705.html

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

હવે આપની જણાવીએ કે વીડિયોમાં કેવી રીતે ડેંટ કાઢવામાં આવી રહ્યો છે.  હકીકતમાં વીડિયોમાં એક વ્યક્તિ  સેલોટેપથી કારના દરવાજા પર લાગેલા ડેંટને કાઢે છે. . આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ ધૂમ મચાવી રહ્યો છે.આપને જણાવી દઇએ કે આ વીડિયો ટ્વિટર પર @GentesSinSuerte નામના યૂઝરે શેર કર્યો છે. આ વીડિયોને હજારો વ્યૂઝ મળી ચૂક્યા છે. સાથે લોકો અલગ અલગ કમેન્ટ કરી આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

 

Next Article