Technology : કોઈ ખાસ વ્યક્તિએ તમને WhatsApp પર બ્લોક કર્યા છે ! તમે આ યુક્તિનો ઉપયોગ કરીને કરો અનબ્લોક

જો કે, વ્હૉટસેપ (WhatsApp) પર બ્લોક કર્યા પછી પણ તમે તે યુઝર સાથે ચેટ કરી શકો છો. તમે તમારી જાતને અનબ્લોક પણ કરી શકો છો. આ માટે તમારે આ ટ્રિકનો ઉપયોગ કરવો પડશે.

Technology : કોઈ ખાસ વ્યક્તિએ તમને WhatsApp પર બ્લોક કર્યા છે ! તમે આ યુક્તિનો ઉપયોગ કરીને કરો અનબ્લોક
WhatsApp (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 03, 2022 | 8:51 AM

WhatsApp અત્યારે સૌથી વધુ ઉપયોગમાં લેવાતા સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ પૈકીનું એક છે. તમારા મિત્રો, પરિવારના સભ્યો, સંબંધીઓ સાથે જોડાવા માટે WhatsAppનો ખાસ ઉપયોગ થાય છે. વોટ્સએપે તાજેતરમાં યુઝર્સને ઘણા ન્યુ ફીચર્સ (New Feature) પણ આપ્યા છે. આ ફીચર્સની મદદથી તમે કોઈપણ યુઝર સાથે ફોટો, વીડિયો, ઓડિયો ક્લિપ્સ સરળતાથી શેર કરી શકો છો. ક્યારેક તમારી ખાસ વ્યક્તિ કે મિત્ર તમને WhatsApp પર બ્લોક કરી દે છે. પરંતુ, બ્લોક કર્યા પછી પણ તમે તે યુઝર સાથે ચેટ કરી શકો છો.

WhatsApp પર તમે તમારી જાતને અનબ્લોક પણ કરી શકો છો. આ માટે તમે આ એક ખાસ ટ્રીકનો ઉપયોગ કરી શકો છો. જો તમારો કોઈ ખાસ મિત્ર અથવા પાર્ટનર તમને WhatsApp પર બ્લોક કરે છે, તો હવેથી તમારે ચિંતા કરવાની જરૂર નથી. અહીંયા જણાવેલી તમે કેટલીક સરળ યુક્તિઓનો ઉપયોગ કરીને તમે પોતાને વ્હોટ્સએપ પર અનબ્લોક કરી શકો છો.

WhatsApp એકાઉન્ટમાંથી પોતાને કેવી રીતે અનબ્લોક કરવું

આ માટે તમારે પહેલા ચેક કરવું પડશે કે યુઝરે ખરેખર તમને બ્લોક કર્યા છે. જો તમે મેસેજ કર્યો હોય અને તમારી સામેની વ્યક્તિએ ડબલ ટિક ન લગાવી હોય તો તે યુઝરે તમને બ્લોક કરી દીધા છે. તમારા ચોક્કસ વ્હોટ્સએપ યુઝરસ અથવા મિત્ર સાથે ફરીથી ચેટ કરવા માટે, તમારે તમારું WhatsApp એકાઉન્ટ કાઢી નાખવું પડશે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

તે પછી તમારે ફરીથી WhatsApp ઇન્સ્ટોલ કરીને સાઇન અપ કરવું પડશે. આ પ્રક્રિયા તમને આપમેળે અનબ્લોક કરશે. પરંતુ, જ્યારે તમારે અન્ય વ્યક્તિ સાથે વાત કરવાની જરૂર હોય ત્યારે જ WhatsApp એકાઉન્ટ ડિલીટ કરો. કારણ કે તે વ્યક્તિ તમારો બેકઅપ લઈ શકે છે.

વોટ્સએપ એકાઉન્ટ ડિલીટ કરવા માટે તમારે પહેલા વોટ્સએપ ઓપન કરવું પડશે. આ પછી, ‘સેટિંગ્સ’ વિકલ્પ પર જઈને એકાઉન્ટ પર ક્લિક કરો. આ સમયે તમને ‘Delete My Account’ નો વિકલ્પ દેખાશે.

અહીં તમારે કન્ટ્રી કોડની સાથે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે. જ્યારે તમે આ પગલું પૂર્ણ કરી લો, ત્યારે Delete My Account પર ક્લિક કરો. પછી વોટ્સએપ ફરીથી ખોલો અને એક એકાઉન્ટ બનાવો. તમે વોટ્સએપ પર તમને બ્લોક કરનાર યુઝર સાથે ફરીથી ચેટ કરી શકશો.

આ પણ વાંચો – Alert: WhatsApp પર તમને પણ આવ્યો છે આવો મેસેજ તો થઈ જાવ સાવધાન અને તાત્કાલિક કરો આ કામ

Latest News Updates

ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
g clip-path="url(#clip0_868_265)">