Telegram પર જાતે જ ગાયબ થઇ જશે તમારા મેસેજ, જાણો કેવી રીતે ?

ઓટો ડિલીટ ટાઇમરની મદદથી યૂઝર્સ મેસેજમાં ટાઇમર સેટ કરી શક્શે. હમણા સુધી યૂઝર્સ ઓટો ટાઇમર સુવિધાને ઇનેબલ કરી શક્તા હતા. અને ઓટો ટાઇમરને એક દિવસ અથવા એક અઠવાડિયા માટે સેટ કરી શક્તા હતા.

Telegram પર જાતે જ ગાયબ થઇ જશે તમારા મેસેજ, જાણો કેવી રીતે ?
Your message will disappear automatically on Telegram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2021 | 11:26 PM

Telegram પોતાના પ્લેટફોર્મ પર સતત અપડેટ કરી રહ્યુ છે. Telegram Android અને iOS બંને આધારિત એપ્સમાં નવા ફિચર્સ એડ કરી રહયુ છે. હાલમાં જ Telegram એ વીડિયો કોલમાં 1000 જેટલા લોકોને જોડાવાની સુવિધા એડ કરી હતી. સાથે જ તેણે વીડિયો મેસેજમાં રિઝોલ્યુશન પણ વધાર્યા હતા અને હવે Telegram ઓટો -ડિલીટ ટાઇમર નામનું એક નવુ ફિચર (Telegram new feature) લઇને આવ્યુ છે.

ઓટો ડિલીટ ટાઇમરની મદદથી યૂઝર્સ મેસેજમાં ટાઇમર સેટ કરી શક્શે. હમણા સુધી યૂઝર્સ ઓટો ટાઇમર સુવિધાને ઇનેબલ કરી શક્તા હતા અને ઓટો ટાઇમરને એક દિવસ અથવા એક અઠવાડિયા માટે સેટ કરી શક્તા હતા. હવે Telegram એ આ માટે ત્રીજુ ઓપ્શન જોડી દીધુ છે. હવે યૂઝર્સ ઓટો ટાઇમર ઓપ્શનને એક મહિના માટે સેટ કરી શકે છે. જો યૂઝર આ ઓપ્શનને સેટ કરી દે તો મહિનામાં એક વાર બધા મેસેજ જાતે જ ગાયબ થઇ જશે.

Android ફોનમાં ઓટો-ડિલીટ ટાઇમર કેવી રીતે ઇનેબલ કરવું

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

ટેલિગ્રામમાં જઇને ચેટ વિન્ડો ખોલો. ત્રણ ડોટ્સ પર ટેપ કરો. ક્લિયર હિસ્ટ્રી ઓપ્શન પર ટેપ કરો. એક સમય પસંદ કરો. ડન પર ટેપ કરો.

IOS ફોનમાં ઓટો-ડિલીટ ટાઇમર કેવી રીતે ઇનેબલ કરવું

ટેલિગ્રામમાં જઇને ચેટ વિન્ડો ખોલો. એ મેસેજ પર પ્રેસ કરો જેના પર તમે ટાઇમર લગાવવા માંગતા હોવ. સૌથી નીચે સિલેક્ટ ઓપ્શન પર ક્લિક કરો. ચેટ વિન્ડોના ટોપ-લેફ્ટ કોર્નર પર ક્લિયર ચેટ ઓપ્શન પર ટેપ કરો. ઇનેબલ ઓટો-ડિલીટ ઓપ્શન પર ટેપ કરો. સમય સીમા પસંદ કરો ડન ઓપ્શન પર ક્લિક કરો.

આ પણ વાંચો – PM મોદીના સલાહકાર અમરજીત સિન્હાએ આપ્યું રાજીનામું, આ વર્ષે PMO છોડનારા બીજા અધિકારી

આ પણ વાંચો – Surat : અખિલ ભારતીય કોળી સમાજના નવનિયુક્ત પ્રમુખ અજિત પટેલનો આક્ષેપ, પૂર્વ પ્રમુખ કુંવરજી બાવળીયાએ સમાજ માટે ઓછો સમય ફાળવ્યો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">