WhatsApp Tricks : આ સ્ટેપ્સને ફોલોવ કરીને બીજાના વોટ્સએપ સ્ટેટસને સરળતાથી કરો ડાઉનલોડ

|

Jul 26, 2021 | 10:16 PM

કેટલીક વાર લોકોના સ્ટેટસમાં રહેલ ફોટો કે વીડિયો આપણને ખૂબ ગમી જાય છે અને આપણને તે ડાઉનલોડ કરવાનું મન થાય છે. ઘણા ઓછા લોકોને ખબર હશે કે બીજાના વોટ્સએપ સ્ટેટસને ડાઉનલોડ (WhatsApp Status Download) પણ કરી શકાય છે. આ માટેની પ્રોસેસ ખૂ જ સરળ છે.

WhatsApp Tricks : આ સ્ટેપ્સને ફોલોવ કરીને બીજાના વોટ્સએપ સ્ટેટસને સરળતાથી કરો ડાઉનલોડ
You can download other people's WhatsApp status

Follow us on

લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપને (WhatsApp) લગભગ બધા જ લોકો વાપરે છે. જ્યારે પણ કોઇને વીડિયો કોલ કે મેસેજ કરવાની વાત આવે તો લોકોને સીધુ વોટ્સએપ જ યાદ આવે છે. વોટ્સએપ તેના યૂઝર્સ માટે થોડા થોડા દિવસે નવા ફિચર્સ લોન્ચ કરે છે જેથી તેમના યૂઝર્સને સરળતા રહે. વોટ્સએપના કેટલાક ફિચર્સ તો એવા હોય છે કે જેના વિશે લોકોને ખબર પણ નથી હોતી. વોટ્સએપમાં એક સુવિધા સ્ટેટસ ફિચરની છે. આ ફિચર યૂઝર્સને સ્ટેટસ પર ફોટો, વીડિયો અને જીઆઇએફ ફાઇલ શેયર કરવાની સુવિધા આપે છે.

 

લોકો પોતાની પર્સનલ લાઇફની કેટલીક વાતો અને ઘટનાને પોતાના સ્ટેટસમાં શેયર કરે છે. કેટલીક વાર લોકોના સ્ટેટસમાં રહેલ ફોટો કે વીડિયો આપણને ખૂબ ગમી જાય છે અને આપણને તે ડાઉનલોડ કરવાનું મન થાય છે. ઘણા ઓછા લોકોને ખબર હશે કે બીજના વોટ્સએપ સ્ટેટસને ડાઉનલોડ (WhatsApp Status Download) પણ કરી શકાય છે. આ માટેની પ્રોસેસ ખૂ જ સરળ છે. આજે અમે તમને બીજા કોઇના સ્ટેટસમાંથી વીડિયો અને ફોટોઝ ડાઉનલોડ કરવા માટેની પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ (WhatsApp Tricks) જણાવીશું

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

બીજાનું WhatsApp સ્ટેટસ આ રીતે કરો ડાઉનલોડ

Google Play store થી એન્ડ્રોઇડ સ્માર્ટ ફોન પર Google ફાઇલ્સ ડાઉનલોડ કરો.
હવે એપમાં ઉપર ડાબી બાજુએ ખૂણામાં આપેલા મેનૂ આઇકન પર ક્લિક કરો.
સેટિંગ્સ ઓપ્શન પર ક્લિક કરો.
શો હાઇડ ફાઇલ્સ પર ક્લિક કરો.
શો હાઇડ ફાઇલ્સ ઓપ્શન માટે ટૉગલ ઓન કરો.
પોતાના સ્માર્ટફોનના ફાઇલ મેનેજરમાં જાઓ.
હવે ઇન્ટર્નલ સ્ટોરેજ ઓપ્શન>વોટ્સએપ>મીડિયા>સ્ટેટસ પર ક્લિક કરો.
ફોલ્ડરમાં તમે જોયેલા સ્ટેટસને જોઇ શકો છો. તમે જે પણ ફોટો/વીડિયોને શોધી રહ્યા હતા તેના પર ક્લિક કરો.
જે પણ સ્ટેટસ વીડિયોને તમે ડાઉનલોડ કરવા માંગતા હોવ તેના પર લોન્ગ પ્રેસ કરો અને પોતાની મનપસંદ લોકેશનને પસંદ કરો.

 

આ પણ વાંચો – Rajkot: 12 ઈંચ વરસાદથી કાગદડી ગામમાં જળબંબાકારની સ્થિતિ, 100 વર્ષમાં ક્યારેય ના વરસ્યો હોય તેવો વરસાદ

આ પણ વાંચો – Rajkot: 12 ઈંચ વરસાદથી કાગદડી ગામમાં જળબંબાકારની સ્થિતિ, 100 વર્ષમાં ક્યારેય ના વરસ્યો હોય તેવો વરસાદ

Next Article