આ દિવસ પછી જો તમે WhatsApp પર ધડાધડ મેસેજ કરશો તો તમારું એકાઉન્ટ થશે બંધ

વિશ્વની સૌથી મોટી ઇન્સ્ટન્ટ મેસેજિંગ સેવા આપતા WhatsAppએ બલ્કમાં મેસેજ મોકલનારા લોકો સામે મોટો નિર્ણય લીધો છે. Whatsapp હવે એવા લોકોનું એકાઉન્ટ બંધ કરશે જેઓ રોજ એક સાથે બલ્કમાં એટલે કે એક સાથે વધારે મેસેજ મોકલે છે. કંપની આવા લોકો સામે કાનૂની કાર્યવાહી પણ કરી શકે છે. Whatsappએ તેના બ્લોગમાં કહ્યું છે કે તે લોકોના […]

આ દિવસ પછી જો તમે WhatsApp પર ધડાધડ મેસેજ કરશો તો તમારું એકાઉન્ટ થશે બંધ
Follow Us:
| Updated on: Jun 12, 2019 | 6:46 AM

વિશ્વની સૌથી મોટી ઇન્સ્ટન્ટ મેસેજિંગ સેવા આપતા WhatsAppએ બલ્કમાં મેસેજ મોકલનારા લોકો સામે મોટો નિર્ણય લીધો છે. Whatsapp હવે એવા લોકોનું એકાઉન્ટ બંધ કરશે જેઓ રોજ એક સાથે બલ્કમાં એટલે કે એક સાથે વધારે મેસેજ મોકલે છે. કંપની આવા લોકો સામે કાનૂની કાર્યવાહી પણ કરી શકે છે.

Whatsappએ તેના બ્લોગમાં કહ્યું છે કે તે લોકોના વોટસ એકાઉન્ટને બંધ કરશે જે અન્ય લોકોને બલ્કમાં સંદેશા મોકલે છે. 7 ડિસેમ્બર 2019 થી અમલમાં આવશે. કંપનીએ તેના બ્લોગમાં કહ્યું છે કે Whatsapp પર 90 ટકા મેસેજ ખાનગી હોય છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી બલ્કમાં સંદેશા મોકલવાનુ ચલણ વધ્યું છે.

કબડ્ડી પ્લેયર્સ જેવી બોડી બનાવવા આ દેશી વસ્તુઓને ડાયટમાં કરો સામેલ
કેપ્ટન બનતા જ સૂર્યકુમાર યાદવના ખરાબ દિવસ શરૂ, ટીમથી થશે બહાર!
કોહલીની જેમ આ સ્ટાર ખેલાડીએ આખા શરીરે ચિતરાવ્યા ટેટૂ, જાણો કોણ છે
હાર્દિક પંડ્યા પાસેથી છીનવાશે T20ની કપ્તાની, BCCI જલ્દી લેશે નિર્ણય!
સીતાફળ ખાવાથી થાય છે અગણિત ફાયદા,જાણીને રહી જશો દંગ
ભુલી ગયા છો આધાર કાર્ડનો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર? આ રીતે જાણી શકાશે

આ પણ વાંચો: VIDEO: ‘વાયુ’ વાવાઝોડાના પગલે કંડલા પોર્ટ પર એલર્ટ, પોર્ટ નજીકના વિસ્તારમાંથી 3 હજાર લોકોનુ સલામત સ્થળે સ્થળાંતર

મોટા ભાગના રાજકીય પક્ષો અને ડિજિટલ માર્કેટિંગ કરતા લોકો બલ્કમાં સંદેશાઓ મોકલે છે. આનાથી લોકો દ્વારા દરેક પ્રકારના ખોટા સમાચાર દરરોજ શેર કરવામાં આવે છે.આ રીતે, Whatsappનુ આ પગલું બલ્ક સંદેશાઓ અને બનાવટી સમાચારને રોકવામાં અસરકારક સાબીત થશે.

Whatsappએ જણાવ્યું હતું કે જો એકાઉન્ટમાંથી 15 સેકંડમાં 100 સંદેશાઓ મોકલવામાં આવે તો બલ્ક મેસેજ માટે તે એકાઉન્ટને દોષી ગણવામાં આવશે અને તેનું એકાઉન્ટ બંધ થઈ જશે. ઉપરાંત જો એકાઉન્ટ બનાવવામાં આવ્યાના 5 મિનિટ પછી સંદેશો એક સાથે ઘણાં લોકોને મોકલવામાં આવશે તો પણ કંપની તેની સામે પગલાં લેશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

બીજી બાજુ કંપની એવા એકાઉન્ટને પણ બંધ કરશે કે જે થોડા સમય પહેલાં બનાવવામાં આવ્યા હોય અને સતત તે એકાઉન્ટમાંથી મોટી માત્રામાં Whatsapp ગ્રુપ બનાવવામાં આવી રહ્યાં હોય.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">