WhatsAppના આ યૂઝર્સની પાસે 31 ડિસેમ્બર સુધીનો સમય, પછી બંધ થઈ જશે ચેટિંગ

|

Dec 10, 2019 | 4:40 AM

WhatsApp ધીમે ધીમે જુના મોબાઈલ માટે સપોર્ટ ખત્મ કરી રહ્યું છે. મોટાભાગના યૂઝર્સને મેસેજ મોકલવામાં આવી ચૂક્યો છે કે તે તેમનો ફોન અપગ્રેડ કરાવી લે. સપોર્ટ પેજ પર WhatsAppએ કન્ફર્મ કર્યુ કે 31 ડિસેમ્બર 2019 પછી વિન્ડોઝ ફોનને એક્સેસ મળશે નહીં. કંપની આ પહેલા ios 7 અને એન્ડ્રોઈડ 2.3.7થી જૂના ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતા ડિવાઈસને […]

WhatsAppના આ યૂઝર્સની પાસે 31 ડિસેમ્બર સુધીનો સમય, પછી બંધ થઈ જશે ચેટિંગ

Follow us on

WhatsApp ધીમે ધીમે જુના મોબાઈલ માટે સપોર્ટ ખત્મ કરી રહ્યું છે. મોટાભાગના યૂઝર્સને મેસેજ મોકલવામાં આવી ચૂક્યો છે કે તે તેમનો ફોન અપગ્રેડ કરાવી લે. સપોર્ટ પેજ પર WhatsAppએ કન્ફર્મ કર્યુ કે 31 ડિસેમ્બર 2019 પછી વિન્ડોઝ ફોનને એક્સેસ મળશે નહીં. કંપની આ પહેલા ios 7 અને એન્ડ્રોઈડ 2.3.7થી જૂના ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતા ડિવાઈસને સપોર્ટ પણ બંધ કરી ચૂકી છે.

 

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

WhatsAppએ કહ્યું કે તે ભવિષ્યમાં જે ફિચર્સ લાવવાની છે. તે આ ફોન પર ચાલશે નહીં, કંપનીએ યૂઝર્સને ફોન અપગ્રેડ કરવા માટે કહ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ ફોન પર નથી ચાલતું WhatsApp

Nokia Symbian S60- 30 જૂન 2017
BlackBerry OS અને BlackBerry – 31 ડિસેમ્બર, 2017
Nokia S40 – 31 ડિસેમ્બર, 2018


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ ફોન પર ખત્મ થશે સપોર્ટ

Windows Phone OS – 31 ડિસેમ્બર, 2019
Android 2.3.7 અને તેનાથી જૂના વર્ઝન – 1 ફેબ્રુઆરી, 2020
iPhone iOS 7 અને તેનાથી જૂના વર્ઝન– 1 ફેબ્રુઆરી, 2020

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઉલ્લેખનીય છે કે હાલમાં WhatsApp ડાર્ક મોડ લોન્ચ કરવા પર કામ કરી રહ્યું છે. તેનાથી એપ્લિકેશનની બેટરી વપરાશમાં ઘટાડો થશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article