AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp,Skype અને Google Duo ની ‘નાકમાં નકલ નાખશે TRAI’, તેની મદદથી સામાન્ય લોકોને મૂર્ખ બનાવવાના અને લૂંટવાના દિવસો ગયા

ઇન્ટરનેટ પર વોટ્સએપ અને સ્કાયપ જેવી એપ્ પર TRAI પોતાની લાલ આંખ કરવા જઇ રહ્યું છે. આ તમામ સેવાઓને ટૂંક સમયમાં ઓવર-ધ-ટોપ (OTT) હેઠળ લાવવા માટેની યોજના બનાવવામાં આવી રહી છે. ટેલીકોમ નિયમક (TRAI) આ અંગે પોતાના નિયમ પર પૂર્ણ રીતે વિચાર કરી લેશે. TRAI ચેરમેનના અનુસાર, જે કંપનીઓ મોબાઇલ કંપનીની માફક કોલિંગ અને મેસેજની […]

WhatsApp,Skype અને Google Duo ની 'નાકમાં નકલ નાખશે TRAI', તેની મદદથી સામાન્ય લોકોને મૂર્ખ બનાવવાના અને લૂંટવાના દિવસો ગયા
| Updated on: Jan 29, 2019 | 1:45 PM
Share

ઇન્ટરનેટ પર વોટ્સએપ અને સ્કાયપ જેવી એપ્ પર TRAI પોતાની લાલ આંખ કરવા જઇ રહ્યું છે. આ તમામ સેવાઓને ટૂંક સમયમાં ઓવર-ધ-ટોપ (OTT) હેઠળ લાવવા માટેની યોજના બનાવવામાં આવી રહી છે. ટેલીકોમ નિયમક (TRAI) આ અંગે પોતાના નિયમ પર પૂર્ણ રીતે વિચાર કરી લેશે. TRAI ચેરમેનના અનુસાર, જે કંપનીઓ મોબાઇલ કંપનીની માફક કોલિંગ અને મેસેજની સેવા પૂરી પાડે છે તેના પર આગામી મહિનામાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

ગત્ત વર્ષે નવેમ્બરમાં ગુગલ ડુઓ, ફેસબુક, વોટ્સએપ અને સ્કાયપ જેવી એપ પર મોબાઇલ કંપનીઓ દ્વારા તેને TRAI ના નેજા હેઠળ લાવવાની માંગણી કરવામાં આવી રહી છે. જેના પર ટ્રાઇ દ્વારા નવી સમિતિ બનાવી વિચાર કરવામાં આવી રહ્યો છે. મોબાઇલ કંપનીઓ આ એપને OTT માં લાવવા માટે સામાન્ય લોકો પાસેથી પણ વિચાર માંગ્યા છે.

આ પણ વાંચો : ચૂંટણી પહેલાં શું જમીન પરત કરી ભાજપ રામ મંદિર બનાવવનો રસ્તો કરી રહ્યું છે સાફ ?

અત્રે નોંધનીય છે કે, વોટ્સએપ અને ફેસબુક લાંબા સમયથી દેશમાં ફેક ન્યૂઝ અને ખોટાં સામાચારના કારણે સરકારની નજર હેઠળ આવ્યું છે. તેમજ ટેલીકોમ કંપનીઓ પર પણ તેની માહિતીનો ખોટો ઉપયોગ કરતાં હોવાના કારણે સતત દબાણ બનાવવામાં આવી રહ્યું છે. એ સ્થિતિમાં એપ દ્વારા કરવામાં આવતાં કોલ અને મેસેજ પર ટેલીકોમ કંપનીઓ જ નજર રાખી શકે તેવી માંગણી કરવામાં આવી રહી છે.

આ તરફ ઇન્ટરનેટ અને મોબાઇલ એસોસિએશન ઓફ ઇન્ડિયા અને બ્રોડ બેન્ડ ઇન્ડિયા ફોરમ OTT સેવાઓમાં ફેરફારનો વિરોધ કરી રહ્યું છે. અને લોકોની અંગત માહિતી ફરી એક વખત તેને ટેલીકોમ નેજા હેઠળ લાવવાનો વિરોધ કરી રહ્યું છે.

[yop_poll id=”890″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

સુરેન્દ્રનગરમાં સગીરાએ બાળકને જન્મ આપતા દુષ્કર્મનો ભાંડો ફૂટ્યો
સુરેન્દ્રનગરમાં સગીરાએ બાળકને જન્મ આપતા દુષ્કર્મનો ભાંડો ફૂટ્યો
ખેડામાં પ્રેમ લગ્નન વિવાદ વકર્યો, જાણો રબારી અગ્રણીઓએ શું આપી ખાતરી?
ખેડામાં પ્રેમ લગ્નન વિવાદ વકર્યો, જાણો રબારી અગ્રણીઓએ શું આપી ખાતરી?
રાજકોટ એલર્ટ: પાણીની બોટલ હવે થશે મોંઘી!
રાજકોટ એલર્ટ: પાણીની બોટલ હવે થશે મોંઘી!
6.50 કરોડની હોસ્પિટલ શોભાના ગાંઠિયા જેવી, ડોક્ટર વગર દર્દીઓ 'રામભરોસે'
6.50 કરોડની હોસ્પિટલ શોભાના ગાંઠિયા જેવી, ડોક્ટર વગર દર્દીઓ 'રામભરોસે'
અંબાજી મંદિરમાં દારૂ પાર્ટીના વાયરલ વીડિયો બાબતે શરૂ થયો તપાસનો ધમધમાટ
અંબાજી મંદિરમાં દારૂ પાર્ટીના વાયરલ વીડિયો બાબતે શરૂ થયો તપાસનો ધમધમાટ
વિમલ ચુડાસમાએ સરકાર સામે કર્યા આકરા પ્રહાર- જુઓ
વિમલ ચુડાસમાએ સરકાર સામે કર્યા આકરા પ્રહાર- જુઓ
રાજકોટમાં LPG સિલિન્ડરની કાળાબજારીનો પર્દાફાશ, 87 સિલિન્ડર સાથે ઝડપાયા
રાજકોટમાં LPG સિલિન્ડરની કાળાબજારીનો પર્દાફાશ, 87 સિલિન્ડર સાથે ઝડપાયા
સિરામીક ઉધોગ બંધ થતાં શ્રમિકો વતન પરત ફર્યા
સિરામીક ઉધોગ બંધ થતાં શ્રમિકો વતન પરત ફર્યા
આજે પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણી થશે જાહેર
આજે પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણી થશે જાહેર
તમે હવે રાહતનો અનુભવ કરશો, નાણાકીય બચત અંગે સલાહ લઈ શકો છો
તમે હવે રાહતનો અનુભવ કરશો, નાણાકીય બચત અંગે સલાહ લઈ શકો છો
g clip-path="url(#clip0_868_265)">