WhatsApp, Facebook અને Instagram થયુ ડાઉન તો લોકોએ લીધી મજા, ટ્વીટર પર ફની મીમ્સનું આવ્યુ પૂર

WhatsApp, Facebook and Instagram Down : દુનિયાભરમાં ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ લગભગ 7 કલાક જેટલું ડાઉન રહ્યુ જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. જોકે કેટલાક લોકોએ ટ્વીટર પર મીમ્સ શેયર કરીને આ વાતની મજા પણ લીધી.

WhatsApp, Facebook અને Instagram થયુ ડાઉન તો લોકોએ લીધી મજા, ટ્વીટર પર ફની મીમ્સનું આવ્યુ પૂર
Facebook, Instagram and WhatsApp was down for 7 hours, people shares funny memes
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2021 | 7:52 AM

ગઇકાલે રાત્રે લગભગ 9 વાગ્યાની આસપાસથી દેશભરમાં વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ડાઉન હતા, જેના કારણે સોશિયલ મીડિયા યુઝર્સ પરેશાન થઈ ગયા હતા. લોકોને મેસેજ મોકલવામાં ઘણી મુશ્કેલીઓ પડી હતી. આ ત્રણ પ્લેટફોર્મની ગેરહાજરીમાં, લોકો ટ્વિટર પર આવ્યા અને ચારે બાજુથી જાણે મીમ્સનુ પૂર આવી ગયુ.

Facebook, Instagram અને WhatsApp બંધ થવાની લોકોએ ખૂબ મજા પણ લીધી. તમને બધાને જણાવી દઈએ કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ બધા ફેસબુકની માલિકીના છે અને ટ્વિટર તેની હરીફ કંપની છે. આ સ્થિતિમાં ટ્વિટર પર લોકોએ ત્રણેય પ્લેટફોર્મની મજાક ઉડાવી છે.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

લોકોના મીમ્સની વાત કરીએ તો, એક યુઝરે મીમ શેર કરતી વખતે એક વીડિયો શેર કર્યો છે, જેમાં ઘણી ભીડ દેખાય છે. આ વીડિયો શેર કરતા યુઝરે કેપ્શનમાં લખ્યું, ‘ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ ડાઉન થયા બાદ, તમામ સોશિયલ મીડિયા યુઝર્સ ટ્વિટર પર આવી રહ્યા છે.’

અન્ય યુઝરે બીજો વીડિયો શેર કર્યો છે, જેમાં જોઈ શકાય છે કે એક છોકરો ખૂબ જ આનંદથી ઝૂલતો હોય છે અને તેની નજીક આગ લાગે છે. આ વીડિયો શેર કરતી વખતે તેણે બતાવ્યું છે કે જે છોકરો ઝૂલતો હોય તે ટ્વિટર છે અને આગની નજીક ઉભેલા લોકો વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક છે.

ત્રણેય પ્લેટફોર્મ ડાઉન હોવાની સમસ્યા એન્ડ્રોઈડ, આઈઓએસ અને કોમ્પ્યુટર પર દેખાઈ, જેના કારણે યુઝર્સ ખૂબ પરેશાન થઈ ગયા છે. જ્યાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ વપરાશકર્તાઓ પોસ્ટ દ્વારા તેમના પ્લેટફોર્મ અપડેટ કરવામાં અસમર્થ છે, તો WhatsApp વપરાશકર્તાઓ સંદેશા મોકલવા અને પ્રાપ્ત કરવામાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.

જો કે, ફેસબુકે આ સંદર્ભે એક નિવેદન જારી કર્યું હતુ અને કહ્યું હતુ કે સમસ્યાનો ટૂંક સમયમાં ઉકેલ આવી જશે. પોસ્ટ શેર કરતાં તેમણે લખ્યું, ‘અમે જાણીએ છીએ કે કેટલાક લોકોને અમારી એપ અને પ્રોડક્ટ્સ એક્સેસ કરવામાં સમસ્યા આવી રહી છે. અમે શક્ય તેટલી વહેલી તકે વસ્તુઓ સામાન્ય કરવા માટે કામ કરી રહ્યા છીએ, અને કોઈ પણ અસુવિધા માટે અમે દિલગીર છીએ.”

આ પણ વાંચો –

Petrol-Diesel Price Today : સતત વધી રહ્યા છે ઇંધણના ભાવ, 1 લીટર પેટ્રોલ – ડીઝલ પાછળ કેટલો ખર્ચ કરવો પડશે? જાણો અહેવાલમાં

આ પણ વાંચો –

Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 05 ઓક્ટોબર: પતિ-પત્ની વચ્ચે મધુરતા અને નિકટતા રહેશે, લગ્નેતર સંબંધોથી દૂર રહેવાની સલાહ

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
g clip-path="url(#clip0_868_265)">