Year Ender 2021: Facebook અને Instagram પર કયા મુદ્દાઓ પર થઈ સૌથી વધુ ચર્ચા, જાણો અહીં

|

Dec 20, 2021 | 2:45 PM

મેટા, અગાઉ ફેસબુક તરીકે ઓળખાતું હતું. આ મેટા દ્વારા વર્ષ 2021ની સમીક્ષા રજૂ કરવામાં આવી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2021માં ભારતીયો દ્વારા કયા મુદ્દાઓ પર સૌથી વધુ ચર્ચા કરવામાં આવી છે.

Year Ender 2021: Facebook અને Instagram પર કયા મુદ્દાઓ પર થઈ સૌથી વધુ ચર્ચા, જાણો અહીં
most talked about issues on Facebook and Instagram

Follow us on

મેટા (Meta) અગાઉ ફેસબુક તરીકે ઓળખાતું હતું. આ મેટા દ્વારા વર્ષ 2021ની સમીક્ષા રજૂ કરવામાં આવી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2021માં ભારતીયો દ્વારા કયા મુદ્દાઓ પર સૌથી વધુ ચર્ચા કરવામાં આવી છે. વળી, ટોપ-ટ્રેન્ડિંગ (Top Trending)લિસ્ટમાં કયા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે Facebook અને Instagram સહિત Facebook રીલના ટોપ-ટ્રેન્ડિંગ વિષયોને પણ આવરી લેવાયા છે. ચાલો તેમના વિશે વિગતવાર જાણીએ.

આ રહ્યા ટોપ ટ્રેડિંગ ટોપિક્સ

2021 માં, કોવિડ રોગચાળો કોવિડ અને આરોગ્ય કેટેગરીમાં ટોપ ટ્રેડિંગ યાદીમાં રહ્યા છે. આ દરમિયાન ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર આ વર્ષે ઓક્સિજન અને હોસ્પિટલ જેવા કી-વર્ડ્સ ટ્રેન્ડમાં છે. ઉપરાંત, રસીને ટોપ ટ્રેન્ડ લિસ્ટમાં સ્થાન મળ્યું છે. ટોક્યો ઓલિમ્પિક્સ સપોર્ટ લિસ્ટમાં ટોપ ટ્રેન્ડ છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

જો આપણે ફેસબુક રીલ વિશે વાત કરીએ, તો ટોચના ટ્રેન્ડીંગ ગીતોમાં શેરશાહ ફિલ્મના રાતા લંબિયા-લંબિયા મોખરે હતા. ત્યારે બચપન કા પ્યાર રીલના ટોપ ટ્રેન્ડમાં સામેલ હતું. ઉપરાંત, સૌથી વધુ ચર્ચિત iPhone લોક સ્ક્રીન (AR ઇફેક્ટ) પણ છે.

આરોગ્ય કેટેગરી

1) પ્રાર્થના
2) પ્રાણવાયુ
3) રસી
4) હોસ્પિટલ
5) ફ્લેક્સસીડ

સ્પોર્ટ કેટેગરી

1) ગોલ્ડ મેડલ
2) ટોક્યો ઓલિમ્પિક્સ
3) આઈસીસી (ICC)વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ
4) મહિલા વન-ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ
5) પેરાલિમ્પિક ગેમ્સ

કલ્ચર મુમેન્ટ

1) ગરબા
2) કેપ્ટન વિક્રમ બત્રા
3) સ્વતંત્રતા દિવસ
4) જ્વેલરી
5) ક્રિપ્ટોકરન્સી

રીલના ટોપ સોન્ગ (90 દિવસના સર્ચ ટ્રેન્ડ્સ)

1) રાતા લંબિયા – શેર શાહ
2) Love nwantiti
3) તુ મિલતા હે મુજે – રાજ બર્મન
4) તેરે પ્યાર મેં – હિમેશ રેશમિયા
5) નામ તેરે – Ndee Kundu

રીલના ટોપ ટ્રેન્ડ્સ

1) રાત લંબિયા – શેર શાહ
2) આઈફોન લોક સ્ક્રીન (AR ઇફેક્ટ)
3) બચપન કા પ્યાર
4) બારીશ કી જાયે
5) લૂંટ ગયે

ટોપ AR ઈફેક્ટ

1)redglitch by @ccssiano
2)Party Lights by @dhfdz_
3) by @maf._.a07
4)Maple by @vieryvito
5) ften By @rahmamqf

આ પણ વાંચો: China: ચીનમાં એક્સપ્રેસવે પરના પુલનો 500 મીટરનો ભાગ ધરાશાયી, ઊંચાઈ પરથી પડી જતાં ટ્રક અને કારના ટુકડા, કેટલાક લોકોના મોત

આ પણ વાંચો: Philippines Super Typhoon: ફિલિપાઈન્સમાં સૌથી શક્તિશાળી તોફાન ‘Rai’ના કારણે તબાહી, અત્યાર સુધીમાં 208 લોકોના મોત, સંચાર-વીજળી સેવાઓ ઠપ

આ પણ વાંચો: Viral: વીડિયોમાં એકસાથે ત્રણ કિંગકોબ્રાને જોઈ લોકોએ કહ્યું- નાગલોકમાં મીટિંગ ચાલી રહી છે !

Next Article