Twitter Indiaની ચીફ મહિમા કૌલે આપ્યું રાજીનામું, જાણો શું હતું કારણ

ટ્વિટર ઈન્ડિયાના (Twitter India) એક સીનીયર એક્ઝીક્યુટીવે મહિમા કૌલના રાજીનામાની પુષ્ટિ કરી છે. મહિમા કૌલે કારણ અંગત હોવાનું કહ્યું છે.

Twitter Indiaની ચીફ મહિમા કૌલે આપ્યું રાજીનામું, જાણો શું હતું કારણ
Twitter India
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 07, 2021 | 5:55 PM

ટ્વિટર ઈન્ડિયા (Twitter India) ની પબ્લિક પોલીસી હેડ મહિમા કૌલએ (Mahima Kaul) રાજીનામું આપી દીધું છે. તેમણે આનું કારણ અંગત હોવાનું જણાવ્યું છે.

કંપનીએ કૌલના રાજીનામાની પુષ્ટિ કરી સૂત્રોના જણાવ્યા અનુસાર ટ્વિટર ઈન્ડિયાના (Twitter India) એક સીનીયર એક્ઝીક્યુટીવે મહિમા કૌલના રાજીનામાની પુષ્ટિ કરી છે. મહિમા કૌલે કહ્યું કે તેણે થોડો સમય બ્રેક લેવા માટે કંપની છોડી છે.

ટ્રાંઝીશન પીરીયડ પર છે મહિમા

માત્ર Reliance જ નહીં, મુકેશ અંબાણીની દીકરી ઈશા આ 7 કંપનીઓની પણ છે માલિક
આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો

જાણવા મળ્યું છે કે મહિમા કૌલએ જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં જ ટ્વિટરને બાય બાય કહ્યું હતું. અત્યારે તે ટ્રાંઝીશન પીરીયડ પર ફરજ બજાવી રહી છે. અને તે આ રીતે માર્ચ સુધી કંપની સાથે જોડાયેલી રહેશે. ટ્વિટર ઈન્ડિયાએ પબ્લિક પોલીસી હેડની જોબ માટેની સૂચના પોતાની વેબસાઈટ પર મૂકી છે.

ટ્વિટરના ગ્લોબલ પોલીસી હેડે દુ:ખ વ્યક્ત કર્યું ટ્વિટરની ગ્લોબલ પોલિસી હેડ Monique Mecheએ કહ્યું કે ‘આ વર્ષની શરૂઆતમાં મહિમા કૌલે ભારત અને દક્ષિણ એશિયાના ટ્વિટર પબ્લિક પોલિસી ડિરેક્ટરની ભૂમિકાથી પદ છોડવાનું નક્કી કર્યું છે. ટ્વિટર માટે આ મોટું નુકસાન છે. પરંતુ પાંચ વર્ષથી વધુ સમય બાદ તેમના અંગત જીવનમાં સૌથી મહત્વપૂર્ણ લોકો અને સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કરવાની તેમની ઇચ્છાનો અમે આદર કરીએ છીએ. મહિમા માર્ચના અંત સુધી જોડાયેલી રહેશે.

અનેક વિવાદોમાં ટ્વિટર ઇન્ડિયા ટ્વિટર ઈન્ડિયાના પોલીસી હેડ મહિમા કૌલના રાજીનામાના સમાચાર એવા સમયે આવ્યા છે. જ્યારે કિસાન આંદોલનને કારણે અનેક વિવાદોનો સામનો ટ્વિટર કરી રહ્યું છે. ભારત સરકારે ટ્વિટરને ‘કિસાનો ક નરસંહાર’ હેશટેગ પર પ્રતિબંધ લગાવવા વિષે નોટિસ ફટકારી છે. ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે મોકલેલી નોટિસમાં હિંસાની હિમાયત કરતા 250 અકાઉન્ટને બંધ કરવા કે કાર્યવાહીની નોટિસ આપવામાં આવી છે.

Latest News Updates

મોડાસા નજીકથી 256 કિલો પોષડોડાનો જથ્થો ઝડપાયો, કારમાં કરાતી હતી હેરફેર
મોડાસા નજીકથી 256 કિલો પોષડોડાનો જથ્થો ઝડપાયો, કારમાં કરાતી હતી હેરફેર
તાપી જિલ્લાની નદીઓમાં જળસ્તરમાં વધારો
તાપી જિલ્લાની નદીઓમાં જળસ્તરમાં વધારો
મુક્તેશ્વર, સીપુ, દાંતીવાડા ડેમમાં ચોમાસામાં પાણીની આવક નહીં થતા ચિંતા
મુક્તેશ્વર, સીપુ, દાંતીવાડા ડેમમાં ચોમાસામાં પાણીની આવક નહીં થતા ચિંતા
અંબાજીમાં ગબ્બર રોપ-વે સેવા મંગળવારથી 4 દિવસ માટે બંધ રહેશે, જુઓ
અંબાજીમાં ગબ્બર રોપ-વે સેવા મંગળવારથી 4 દિવસ માટે બંધ રહેશે, જુઓ
વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત ઘટાડો, લોકોએ લીધી રાહતનો શ્વાસ
વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત ઘટાડો, લોકોએ લીધી રાહતનો શ્વાસ
ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
પૂરની સ્થિતિ અંગે "આપ"ના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાસકો પર તાક્યું નિશાન
પૂરની સ્થિતિ અંગે
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
g clip-path="url(#clip0_868_265)">