AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat Corporation: હવે સુરતમાં ડ્રેનેજની સફાઈ કામદારો નહિ પણ રોબર્ટ મશીન કરશે

Surat Corporation: ડ્રેનેજની સફાઇ કરવામાં ઘણી વાર  સુરત મહાનગર પાલિકા(SMC)ના કર્મચારીઓના મોત થયા છે. ડ્રેનેજમાં અંદર ઉતરતા શ્વાસ રૂંધાવાથી ઘણીવાર આ પ્રકારના બનાવો ભૂતકાળમાં બની ચૂક્યા છે. પરંતુ તે પછી મનપાએ આધુનિક ટેકનોલોજી વિકસાવી છે.

Surat Corporation: હવે સુરતમાં ડ્રેનેજની સફાઈ કામદારો નહિ પણ રોબર્ટ મશીન કરશે
Surat Corporation: Now Robert Machine will do the drainage cleaning workers in Surat
Parul Mahadik
| Edited By: | Updated on: May 27, 2021 | 9:56 AM
Share

Surat Corporation: ડ્રેનેજની સફાઇ કરવામાં ઘણીવાર  સુરત મહાનગર પાલિકા(SMC)ના કર્મચારીઓના મોત થયા છે. ડ્રેનેજમાં અંદર ઉતરતા શ્વાસ રૂંધાવાથી ઘણીવાર આ પ્રકારના બનાવો ભૂતકાળમાં બની ચૂક્યા છે. પરંતુ તે પછી મનપાએ આધુનિક ટેકનોલોજી વિકસાવી છે.

સુરત મહાનગરપાલિકાએ હવે મશીનરીથી જ સફાઈ કરવાનું શરૂ કર્યું છે. એટલે કે ડ્રેનેજની સફાઈ માટે કામદારો નહિ પણ રોબર્ટ મશીન કામ કરતા દેખાશે. હવે રાજ્ય સરકારે ડ્રેનેજની સફાઇ માટે સુરત મહાનગર પાલિકા બે રોબર્ટ મશીનની ફાળવણી કરી છે.

સુરત મહાનગર પાલિકા પાસે હાલમાં 8 રોબર્ટ મશીન છે. આ રોબર્ટ મશીન ડ્રેનેજમાં સફાઈ માટે ઉતારવામાં આવે છે. અને તે જાતે જ સફાઈ કરી નાખે છે. સુરતના જૂના વિસ્તારમાં વર્ષો જૂની ડ્રેનેજ લાઇન હોવા ઉપરાંત હાલ વસ્તી અને વિસ્તાર વધતાની સાથે ડ્રેનેજ નેટવર્કમાં પણ વધારો થયો છે.

હાલ શહેરમાં 114 જેટલા અલગ-અલગ મશીનથી ડ્રેનેજની સફાઈ કામગીરી કરવામાં આવે છે. પરંતુ 2006થી સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ડ્રેનેજના મેનહોલમાં કામદારોને ઉતારવાનું બંધ કરાયું છે. અને હવે તેની સફાઈ માટે રોબર્ટ મશીનથી સફાઈ ચાલુ કરવામાં આવી છે.

મહાનગરપાલિકા દ્વારા અગાઉ 8 રોબર્ટ મશીન રૂપિયા 14.75 કરોડનાં ખર્ચે ખરીદાયા છે. અને હવે રાજ્ય સરકાર દ્વારા વધુ બે મશીનો અપાયા છે. એટલે કે હવે શહેરમાં કુલ 10 રોબર્ટ મશીન છે જેનાથી ડ્રેનેજની સફાઇ કરવામાં આવશે.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">