સાવધાન! જો તમે Truecaller એપનો ઉપયોગ કરો છો તો ચેતી જજો, માર્કેટમાં વેચાઈ રહ્યો છે તમારો પર્સનલ ડેટા

|

May 22, 2019 | 9:28 AM

Truecaller ભારતમાં ખુબ પ્રચલીત એપ્લિકેશન છે. અને કદાચ તમે પણ તેનો ઉપયોગ કરતા હશો. પરંતુ એક રીપોર્ટ પ્રમાણે Truecallerના યુઝર્સનો ડેટા ડાર્ક વેબસાઈટો પર વેચવામાં આવી રહ્યોં છે. આ ડેટામાં યુઝરનું નામ. ઈમેલ એડ્રેસ અને ફોન નંબર શામેલ છે. રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દુનિયાભરમાં Truecallerનો ડેટા લીક કરવામાં આવ્યો છે. આ પણ વાંચો: પાકિસ્તાનમાં […]

સાવધાન! જો તમે Truecaller એપનો ઉપયોગ કરો છો તો ચેતી જજો, માર્કેટમાં વેચાઈ રહ્યો છે તમારો પર્સનલ ડેટા

Follow us on

Truecaller ભારતમાં ખુબ પ્રચલીત એપ્લિકેશન છે. અને કદાચ તમે પણ તેનો ઉપયોગ કરતા હશો. પરંતુ એક રીપોર્ટ પ્રમાણે Truecallerના યુઝર્સનો ડેટા ડાર્ક વેબસાઈટો પર વેચવામાં આવી રહ્યોં છે. આ ડેટામાં યુઝરનું નામ. ઈમેલ એડ્રેસ અને ફોન નંબર શામેલ છે. રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દુનિયાભરમાં Truecallerનો ડેટા લીક કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: પાકિસ્તાનમાં પણ ભારતની લોકસભા ચૂંટણીનું પરિણામ દેખાશે લાઈવ, ભારત સરકાર દ્રારા કરાઈ છે આ શહેરમાં ખાસ વ્યવસ્થા

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

આ રિપોર્ટ એક સાઈબર સિક્યોરિટી એક્સપર્ટ દ્વારા ખાનગી સંસ્થાને આપવામાં આવ્યો છે. આ સાઈબર એક્સપર્ટ ડાર્ક વેબમાં ચાલતી દરેક પ્રકારની પ્રક્રિયા પર નજર રાખે છે. જાણીને આશ્ચર્ય થશે કે Truecallerના લગભગ 14 કરોડ યુઝર્સમાંથી લગભગ 60% ભારતીય યુઝર્સ છે. એક્સપર્ટે કહ્યું હતુ કે ભારતીય યુઝરનો આ ડેટા 2000 યુરો એટલે કે 1.5 લાખમાં વેચાઈ રહ્યો છે જ્યારે બીજા તમામ દેશના ગ્લોબલ યુઝર્સનો ડેટા 25000 ડોલર એટલે કે 20 લાખમાં વેચાઈ છે.

Truecallerના એક પ્રવક્તાએ જણાવ્યું હતુ કે ” અમને પણ હમણાં જ આ વિષયમાં જાણકારી મળી છે કે કેટલાક યુઝર્સ પોતાના એકાઉંન્ટ સાથે છેડછાડ કરી રહ્યાં છે. આ બાબતે કંપની પુષ્ટિ કરી શકે છે કે કોઈ સંવેદનશીલ માહિતી નથી લીક થઈ, ખાસ કરીને પેમેન્ટ અને આર્થિક માહિતીઓ.

TV9 Gujarati

 

એક્સપર્ટના રહેવા પ્રમાણે આ પહેલી વખત નથી થયું કે Truecallerના ડેટા ડાર્ક વેબમાં વહેચાઈ રહ્યાં હોય. આ પહેલા પણ આ પ્રકારની ઘટના બની છે. Truecallerનો આટલા મોટા પ્રમાણમાં ડેટાબેઝ બ્રીચ કરીને ભેગો કરી શકાય છે. મહત્વની વાત એ છે કે Truecaller દ્વારા પેમેન્ટ સંબધિત સુવિધા પણ શરૂ કરવામાં આવી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article