Friendship Day 2022 Wishes : વોટ્સએપ પર દોસ્તોને મોકલો સ્પેશિયલ સ્ટિકર અને GIF

|

Aug 07, 2022 | 9:09 AM

આજે ફ્રેન્ડશીપ ડે(Friendship Day 2022 Wishes)ની ઉજવણી કરવામાં આવી રહી છે, જ્યારે 30મી જુલાઈના રોજ સમગ્ર વિશ્વમાં ઈન્ટરનેશનલ ફ્રેન્ડશીપ ડે(International Friendship Day 2022)ની ઉજવણી કરવામાં આવી હતી.

Friendship Day 2022 Wishes : વોટ્સએપ પર દોસ્તોને મોકલો સ્પેશિયલ સ્ટિકર અને GIF
Friendship Day 2022 Wishes
Image Credit source: File Photo

Follow us on

લગભગ દરેક વ્યક્તિ મિત્રોનું મહત્વ સમજે છે. શાળા, કૉલેજ, ઑફિસ અને કોચિંગ સેન્ટર વગેરેમાં આપણા ઘણા મિત્રો હોય છે, જેમાંથી કેટલાક આપણા પ્રિય બની જાય છે, જે લાંબા સમય સુધી આપણી સાથે રહે છે. આજે ઓગસ્ટનો પહેલો રવિવાર છે અને આજે ફ્રેન્ડશીપ ડે(Friendship Day 2022 Wishes)ની ઉજવણી કરવામાં આવી રહી છે, જ્યારે 30મી જુલાઈના રોજ સમગ્ર વિશ્વમાં ઈન્ટરનેશનલ ફ્રેન્ડશીપ ડે (International Friendship Day 2022)ની ઉજવણી કરવામાં આવી હતી. આજે 7મી ઓગસ્ટે ફ્રેન્ડશીપ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે તમે WhatsApp પરથી તમારા મિત્રોને ખાસ મેસેજ, વોલપેપર્સ, ક્વોટ્સ, ફોટા અને સ્ટેટસ વગેરે શેર કરી શકો છો.

How to Send Friendship Day 2022 WhatsApp Sticker

  1. તમે Friendship Day 2022 પર મિત્રોને ખાસ સ્ટીકર મોકલી શકો છો. આ માટે ગૂગલ પ્લે સ્ટોર ઓપન કરો. આ પછી, સર્ચ બારમાં Friendship Day 2022 સર્ચ કરો.
  2. આ પછી, વપરાશકર્તાઓ તેમના કોઈપણ મનપસંદ સ્ટીકર પેકને ડાઉનલોડ કરીને ઉમેરો અને તેને WhatsAppના લિસ્ટમાં જઈને ચેક કરો.
  3. આ માટે વોટ્સએપ પર જાઓ અને માય સ્ટીકર ઓપ્શન પર જાઓ અને ત્યાં સ્ટીકર શોધો.
  4. ડાઉનલોડ કરેલ પેક સ્ટીકર પેકમાં દેખાશે, તેના પર પ્લસ સાઇન હશે, તેના પર ક્લિક કરો અને તેને ઉમેરો.
  5. આજનું રાશિફળ તારીખ : 05-05-2024
    મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
    20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
    ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
    SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
    ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
  6. આ પછી, વપરાશકર્તાઓ તેમના મિત્રોને નવા મિત્રતા સ્ટીકર મોકલી શકે છે.

How to Send Friendship Day 2022 GIF

  1. WhatsApp ખોલો અને પછી તે ચેટ્સ પર ક્લિક કરો જેમાં તમે GIF મોકલવા માંગો છો.
  2. પછી સ્માઈલી પર ક્લિક કરો, જે વર્ચ્યુઅલ કીબોર્ડની ઉપર દેખાશે.
  3. તે પછી નીચે GIF વિકલ્પ દેખાશે.
  4. આ પછી, સર્ચ આઇકોન પર ક્લિક કરો, ફ્રેન્ડશિપ ડે શોધો.
  5. આ પછી, ફ્રેન્ડશિપ ડે સાથે સંબંધિત કેટલીક GIF સ્ક્રીન પર દેખાવાનું શરૂ થશે, જેનો ઉપયોગ વપરાશકર્તાઓ કરી શકશે.
  6. મનપસંદ GIF પર ક્લિક કરો અને સેન્ડ બટન પર ક્લિક કરો.
Next Article