હવે મોબાઈલ ફોન કરાવશે કમાણી , Whatsapp ટ્રૅનિંગ આપશે

|

Nov 28, 2018 | 4:55 AM

Whatsapp મેસેંજિંગ એપ્લિકેશનથી અત્યારસુધી તમે તમારા સગાવહાલા કે મિત્રોની સાથે ચેટ કરી હશે કે ફોટો કે વિડીયો શેર કર્યા હશે પણ હવે આજ એપ્લિકેશનથી તમે કમાણી પણ કરી શકશો અને Whatsapp તમને ટ્રૅનિંગ આપશે થોડા સમય પહેલાજ Whatsapp એ ‘Whatsapp Business‘ શરુ કર્યું છે જે ફીચર તમને બિઝનેસ કરી કમાણી કરવામાં મદદ કરશે. Whatsapp એ […]

હવે મોબાઈલ ફોન કરાવશે કમાણી , Whatsapp ટ્રૅનિંગ આપશે
WhatsApp Messenger

Follow us on

Whatsapp મેસેંજિંગ એપ્લિકેશનથી અત્યારસુધી તમે તમારા સગાવહાલા કે મિત્રોની સાથે ચેટ કરી હશે કે ફોટો કે વિડીયો શેર કર્યા હશે પણ હવે આજ એપ્લિકેશનથી તમે કમાણી પણ કરી શકશો અને Whatsapp તમને ટ્રૅનિંગ આપશે

Earn money from WhatsApp

થોડા સમય પહેલાજ Whatsapp એ ‘Whatsapp Business‘ શરુ કર્યું છે જે ફીચર તમને બિઝનેસ કરી કમાણી કરવામાં મદદ કરશે.
Whatsapp એ આ માટે કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII) સાથે કરાર કર્યો છે. CII પ્રમાણે Whatsapp નાના વેપારીઓને વેપારની વૃદ્ધિ કરવા માટે CII ના SME ટેક્નોલોજી ફેસીલીટેશન સેન્ટરનો ઉપયોગ કરશે. આ સેન્ટરને નવેમ્બર 2016માં શરૂ કરવામાં આવ્યું હતું.

WhatsApp to boost business communication

કેવી ટ્રૅનિંગ આપવામાં આવશે ?

CII પ્રમાણે આ ટ્રૅનિંગ દરમિયાન ‘Whatsapp Business’ નો ઉપયોગ કરવાની સાચી અને સરળ રીત શીખવાડવામાં આવશે અને આ ટ્રૅનિંગ તમે CII ની વેબસાઈટ www.ciisme.in પર જઈને પણ લઈ શકશો.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Whatsapp Businessની મદદથી વેપારીઓ આસાનીથી ગ્રાહકોની સાથે જોડાઈ શકશે અને પોતાના વેપારની વૃદ્ધિ કરી શકશે.

Published On - 10:47 am, Thu, 15 November 18

Next Article