જાણો ‘Kutta’ શબ્દ સર્ચ કરીએ ગૂગલ પ્લે સ્ટોરમાં ચોથા ક્રમાંકે કઈ એપ્લિકેશનનું નામ આવે છે? નામ જોઈને ચોંકી જશો!

|

Sep 28, 2020 | 6:45 PM

દેશમાં લોકડાઉનમાં લોકોનો સ્ક્રીનટાઈમ વધ્યો છે. લોકો વધારેમાં વધારે સમય સોશિયલ મીડિયામાં વિતાાવી રહ્યાં છે. જો કે અમુક એપ્લિકેશન પ્રત્યે લોકોની નારાજગી સ્પષ્ટ જોવા મળી રહી છે. જેમાં TikTok ચાઈનીઝ એપનો સમાવેશ થાય છે. સોશિયલ મીડિયામાં હવે લોકો એક મેસેજ પણ વાઈરલ કરી રહ્યાં છે. જેમાં લખવામાં આવ્યું છે કે પ્લે સ્ટોર પર ‘Kutta’ લખો […]

જાણો Kutta શબ્દ સર્ચ કરીએ ગૂગલ પ્લે સ્ટોરમાં ચોથા ક્રમાંકે કઈ એપ્લિકેશનનું નામ આવે છે? નામ જોઈને ચોંકી જશો!

Follow us on

દેશમાં લોકડાઉનમાં લોકોનો સ્ક્રીનટાઈમ વધ્યો છે. લોકો વધારેમાં વધારે સમય સોશિયલ મીડિયામાં વિતાાવી રહ્યાં છે. જો કે અમુક એપ્લિકેશન પ્રત્યે લોકોની નારાજગી સ્પષ્ટ જોવા મળી રહી છે. જેમાં TikTok ચાઈનીઝ એપનો સમાવેશ થાય છે. સોશિયલ મીડિયામાં હવે લોકો એક મેસેજ પણ વાઈરલ કરી રહ્યાં છે. જેમાં લખવામાં આવ્યું છે કે પ્લે સ્ટોર પર ‘Kutta’ લખો અને જાણો ચાર નંબરના ક્રમાંકે કઈ એપનું નામ આવે છે. આ એપનું નામ પણ TikTok છે. આમ લોકો અલગ રીતે પોતાનો ગુસ્સો એપ્લિકેશન પ્રત્યે વ્યક્ત કરી રહ્યાં હોય તેવું જોવા મળી રહ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

 

દેશમાં એક તરફ લોકડાઉન ચાલી રહ્યું છે તો બીજી TikTok એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવવા માગણી કરવામાં આવી છે. TikTok એપની ટીઆરપી ભારતમાં નીચે આવી રહી છે તો લોકો નેગેટિવ રેટિંગ આપીને પ્લે સ્ટોર પર તેનું રેટિંગ ઘટાડી રહ્યાં છે. પહેલાં TikTok એપનું રેટિંગ 4.4 સ્ટાર હતું જે હવે 2 કરતાં પણ નીચે પહોંચી ગયું છે. આટલું જ નહીં લોકો #BANTIKTOK જેવા હેશટેગને ટ્રેન્ડ પણ કરાવી રહ્યાં છે અને એપ પ્રત્યે તેમની નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

TIKTOK

આ પણ વાંચો :  દેશમાં 25મેથી ડોમેસ્ટિક ફ્લાઈટ સેવા થશે શરૂ પણ આ 4 રાજ્ય કરી રહ્યાં છે ઈનકાર, જાણો વિગત

 

પહેલાં પણ TikTok એપ પર પ્રતિબંધ મુકવામાં એવી માગણી કરવામાં આવી હતી. આ પાછળનું કારણ લોકો એપના કન્ટેન્ટને માની રહ્યાં છે. TikTok પર ધાર્મિક લાગણી દુભાવવી, એસિડ અટેકને પ્રોત્સાહન, પોર્ન કન્ટેન્ટ જેવી બાબતોને લઈને આરોપ લાગ્યા હતા. જો કે આ એપનો વિરોધ સોશિયલ મીડિયામાં લોકો હવે અલગ અલગ રીતે કરી રહ્યાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 1:18 pm, Sun, 24 May 20

Next Article