Technology: ખુબ જ સરળ છે આધારકાર્ડને ITR સાથે લીંક કરવું, જાણો સંપૂર્ણ પ્રક્રિયા

આધાર કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આજે ભારતમાં ઘણા મહત્વપૂર્ણ કાર્યો માટે તેનો ઉપયોગ થઈ રહ્યો છે. ઘણી સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આપણને આની જરૂર રહેતી હોય છે.

Technology: ખુબ જ સરળ છે આધારકાર્ડને ITR સાથે લીંક કરવું, જાણો સંપૂર્ણ પ્રક્રિયા
Aadhaar Card (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 12, 2021 | 12:47 PM

આધાર કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આજે ભારતમાં ઘણા મહત્વપૂર્ણ કાર્યો માટે તેનો ઉપયોગ થઈ રહ્યો છે. ઘણી સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આપણને આની જરૂર રહેતી હોય છે. આધાર કાર્ડ એ તમારી ઓળખનો પુરાવો છે. તે UIDAI સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવે છે.

આ દિવસોમાં પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને અન્ય મહત્વપૂર્ણ દસ્તાવેજો સાથે આધાર કાર્ડ (Aadhaar card) લિંક કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. બીજી બાજુ, જો તમે કરદાતા છો, તો તમારે તમારી ITR (Income Tax Return) ને આધાર કાર્ડ સાથે લિંક કરવું આવશ્યક છે. હવે તેને ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે.

જો તમે તમારા આધાર કાર્ડને ITR સાથે લિંક નહીં કરો, તો તમે ઈન્કમ ટેક્સ રિટર્ન પૂર્ણ કરી શકશો નહીં. અહીં આજે અમે તમને તે પ્રક્રિયા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે તમારા આધારને ITR સાથે સરળતાથી લિંક કરી શકો છો. આવો જાણીએ.

લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે

આધાર કાર્ડને ITR સાથે લિંક કરવા માટે, તમારે આવકવેરાની સત્તાવાર વેબસાઇટ https://incometaxindiaefiling.gov.in/ પર જવું પડશે. અહીં તમારે યુઝરનેમ અને પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. તમારી સ્ક્રીન પર હોમપેજ ખુલશે. અહીં પ્રોફાઇલ સેટિંગ્સનો વિકલ્પ પસંદ કરો.

હવે તમારે આધારનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. નવા પેજ પર તમારી આધાર વિગતો દાખલ કરો. તે પછી હવે લિંકનો વિકલ્પ પસંદ કરો. આ પ્રક્રિયા પછી, તમારે નેક્સટ સ્ટેપ પર PAN ડેટા સાથે તમારી આધાર વિગતોની ચકાસણી કરવી પડશે.

હવે તમારે આવકવેરા ચકાસવા માટે ‘જો તમે તમારા રિટર્નને ઈ-વેરીફાઈ કરવા માટે આધાર OTP જનરેટ કરવા માંગતા હોવ તો’ વિકલ્પ પસંદ કરવો પડશે. થોડીવાર પછી તમારા આધાર કાર્ડ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP આવશે.

તમે આ OTP દ્વારા અપલોડ કરેલ રિટર્ન ઈ-વેરીફાઈ કરી શકો છો. બધી પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી, તમારું આધાર કાર્ડ સફળતાપૂર્વક ITR સાથે લિંક થઈ જશે.

આ પણ વાંચો: Punjab Assembly Election 2022: કાદિયાન વિધાનસભા બની સૌથી હોટ સીટ, બાજવા બંધુઓએ એક જ સીટ પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી

આ પણ વાંચો: UP Election 2022: ઓવૈસીની પાર્ટીના નેતાની જાહેરાત, વસીમ રિઝવી ઉર્ફે જીતેન્દ્ર નારાયણ ત્યાગીને જૂતા મારનારને 11 લાખનું ઈનામ આપીશ

Latest News Updates

સુરતમાં મહિલા પોલીસકર્મી બની દેવદૂત
સુરતમાં મહિલા પોલીસકર્મી બની દેવદૂત
ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા જતા લોકો માટે મોટા સમાચાર
ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા જતા લોકો માટે મોટા સમાચાર
ધોળીધજા ડેમમાંથી પાણી ઓવર ફ્લો, વાહન ચાલક કરી રહ્યાં છે જોખમી સવારી
ધોળીધજા ડેમમાંથી પાણી ઓવર ફ્લો, વાહન ચાલક કરી રહ્યાં છે જોખમી સવારી
અઠવા વિસ્તારમાં અજાણ્યા વાહનમાંથી ઓઈલ લીકેજની ઘટના, લોકોને હાલાકી
અઠવા વિસ્તારમાં અજાણ્યા વાહનમાંથી ઓઈલ લીકેજની ઘટના, લોકોને હાલાકી
ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ
ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
g clip-path="url(#clip0_868_265)">