ઈન્સ્ટાગ્રામ વાપરવામાં ધીમા ઈન્ટરનેટના લીધે PROBLEM આવે છે તો આવી રહ્યું તમારા માટે આ નવું ફિર્ચસ

|

Jun 09, 2019 | 3:35 PM

ઈન્સ્ટાગ્રામ વપરાશકારો એક ખબર આવી રહી છે જેમાં વપરાશકારોના ડેટાને લઈને ધ્યાન આપવામાં આવ્યું છે. ઈન્સ્ટાગ્રામ એપમાં એક ઓપ્શન એડ કરવામાં આવ્યું છે જેના લીધે હવે ડેટાના વપરાશને લઈને સેટિંગ કરી શકાશે. આ પણ વાંચો:  સરકારી શિક્ષકોને ચેતવણી! ભૂપેન્દ્રસિંહે શિક્ષણાધિકારીઓ સામે વેદના ઠાલવી, વેતન સામે કામ આપો Web Stories View more મુકેશ અંબાણીએ એક જ […]

ઈન્સ્ટાગ્રામ વાપરવામાં ધીમા ઈન્ટરનેટના લીધે PROBLEM આવે છે તો આવી રહ્યું તમારા માટે આ નવું ફિર્ચસ

Follow us on

ઈન્સ્ટાગ્રામ વપરાશકારો એક ખબર આવી રહી છે જેમાં વપરાશકારોના ડેટાને લઈને ધ્યાન આપવામાં આવ્યું છે. ઈન્સ્ટાગ્રામ એપમાં એક ઓપ્શન એડ કરવામાં આવ્યું છે જેના લીધે હવે ડેટાના વપરાશને લઈને સેટિંગ કરી શકાશે.

આ પણ વાંચો:  સરકારી શિક્ષકોને ચેતવણી! ભૂપેન્દ્રસિંહે શિક્ષણાધિકારીઓ સામે વેદના ઠાલવી, વેતન સામે કામ આપો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ઈન્સ્ટાગ્રામમાં હાઈ રિઝોલ્યુશનના ફોટોસ અને વીડિયો જ મોટેભાગે જોવા મળે છે અને તેના લીધે ઈન્ટરનેટ ડેટાનો વપરાશ પણ વધી જાય છે. ફેસબુક દ્વારા ઈન્સ્ટાગ્રામનું સંચાલન કરવામાં આવે છે અને ખાસ કરીને જે લોકોની ડેટાને લઈને ફરિયાદ છે તેના માટે આ ઓપ્શન ઉપયોગી રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ફેસબુક દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું જેમાં ઈન્સ્ટાગ્રામના વીડિયોના જે હાઈ રિઝોલ્યુશનના હશે તેના માટે ઈન્સ્ટાગ્રામ તમને ઓપ્શન આપશે. આ ઓપ્શનનું નામ ‘ઓપ્ટ-ઈન’ રાખવામાં આવ્યું છે. જેના આધારે સીધી જ તસવીરો લોડ નહીં થાય અને તમને સિલેક્ટ કરવાનો ઓપ્શન મળશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ નવા ઓપ્શનના માધ્યમથી કંપની દ્વારા એવી આશા રાખવામાં આવી છે તેના લીધે લોકો ધીમા ઈન્ટરનેટમાં પણ ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરી શકશે. પોતાની રીતે ડેટા અંગે સેટિંગ કરી શકશે અને પોતાના ઈન્ટરનેટ ડેટાનો ઉપયોગ પણ ઈચ્છા મુજબ કરી શકશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 10:39 am, Sun, 9 June 19

Next Article