AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જો એક મહિનામાં આ કામ નહીં કર્યું તો પાનકાર્ડનો ઉપયોગ નહીં કરી શકો!

ઈનકમટેક્ષ વિભાગે તમામ પાનકાર્ડની સાથે આધારકાર્ડને લિંક કરવાનું ફરજિયાત કરી દીધું છે. આથી જો તમે આવું નહીં કર્યું તો એક મહિના બાદ તમારી પાસે રહેલું પાનકાર્ડ કોઈ કામનું નહીં રહે. આ માટે છેલ્લી તારીખ 31 માર્ચ 2020 નક્કી કરવામાં આવી છે. આથી પાનકાર્ડ લિંક કરાવવું અનિવાર્ય છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 […]

જો એક મહિનામાં આ કામ નહીં કર્યું તો પાનકાર્ડનો ઉપયોગ નહીં કરી શકો!
| Updated on: Feb 09, 2020 | 6:09 PM
Share

ઈનકમટેક્ષ વિભાગે તમામ પાનકાર્ડની સાથે આધારકાર્ડને લિંક કરવાનું ફરજિયાત કરી દીધું છે. આથી જો તમે આવું નહીં કર્યું તો એક મહિના બાદ તમારી પાસે રહેલું પાનકાર્ડ કોઈ કામનું નહીં રહે. આ માટે છેલ્લી તારીખ 31 માર્ચ 2020 નક્કી કરવામાં આવી છે. આથી પાનકાર્ડ લિંક કરાવવું અનિવાર્ય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

aadhaar card pan linking deadline extends 31 march pancard ne aadhaar car sathe link karvani samaymaryada ma fari vadharo aa che navi tarikh

આ પણ વાંચો :   જાણો ગુજરાત સરકાર હવે ક્યાં પ્રકારની ખેતી કરવા ખેડૂતોને સલાહ આપી રહી છે?

આ ઉપરાંત સરકારી આંકડા મુજબ જોવા જઈએ તો અંદાજે 17 કરોડ લોકોએ પોતાના પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરાવ્યા નથી. આથી જલદીથી જલદી આ કામ કરી લો જેના લીધે કોઈ ગૂંચવણ ઉભી ના થાય.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કેવી રીતે કરાવી શકશો લિંક? ભારત સરકારના ઈનકમ ટેક્ષ વિભાગની વેબસાઈટ www.incometaxindiaefiling.gov.in પર જાઓ. ત્યાં ડાબી બાજુ તમે Link Aadhar– લિંક આધારે એવો વિકલ્પ જોઈ શકશો. આ વિકલ્પ પર ક્લિક કરવાથી તમે એક નવી વિન્ડોઝમાં જશો અને ત્યાંથી તમે ડિટેલ્સ ભરીને જાણી શકશો કે પાનકાર્ડની સાથે આધારકાર્ડ લિંક છે કે નહીં.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

SMS મોકલીને પણ કરાવી શકો છો લિંક

તમારા રજિસ્ટડ મોબાઈલ નંબર પરથી 567678 પર મેસેજ કરો અને તેમાં કેપિટલ લેટરમાં IDPN લખો ત્યાર બાદ એક સ્પેસ એટલે કે જગ્યા મુકીને આધારનંબર લખો અને મેસેજ મોકલી દો. આમ આ રીતે પણ તમે પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરાવી શકશો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">