India vs Sri Lanka 1st ODI : આ સ્ટેપ્સ ફોલોવ કરીને જીઓ યૂઝર્સ ફ્રીમાં લાઇવ મેચની મજા લઇ શકશે

|

Jul 18, 2021 | 11:12 PM

જીઓ યૂઝર્સ માટે જિઓ ટીવીની સર્વિસ ફ્રી છે. જો તમે જીઓ યૂઝર છો અને તમારો પ્લાન એક્ટિવ છે તો તમે જીઓ ટીવી પર આ મેચને લાઇવ જોઇ શકો છો.

India vs Sri Lanka 1st ODI : આ સ્ટેપ્સ ફોલોવ કરીને જીઓ યૂઝર્સ ફ્રીમાં લાઇવ મેચની મજા લઇ શકશે
Jio users will be able to enjoy a live match for free

Follow us on

જો તમે જીઓ (Jio) યૂઝર છો તો ભારત અને શ્રીલંકા (India vs Shrilanka) વચ્ચે યોજાનાર આગામી વનડે મેચને તમે ફ્રીમાં લાઇવ જોઇ શક્શો. આ વનડે મેચ કોલંબોના કે આર પ્રેમદાસા (R Premadasa Stadium) સ્ટેડિયમમાં રમાશે. આ ટૂરમાં બીસીસીઆઇએ (BCCI) નવા પ્લેયર્સને ચાન્સ આપ્યો છે. આ ટૂરમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ શિખર ધવનના (Shikhar Dhawan) હાથમાં હશે. ભારત શ્રીલંકા સાથે 3 વનડે અને 3 ટી-20 (T-20 Match) મેચ રમશે અને જીયો તેના યૂઝર માટે આ મેચનું એક્સક્લુઝિવ લાઇવ સ્ટ્રીમિંગ લઇને આવી રહ્યુ છે. જો તમે જિઓના યૂઝર છો તો જાણો કઇ રીતે તમે આ મેચનો આનંદ માણી શકો છો

જીઓ યૂઝર્સ માટે જિઓ ટીવીની સર્વિસ ફ્રી છે. જો તમે જીઓ યૂઝર છો અને તમારો પ્લાન એક્ટિવ છે તો તમે જીઓ ટીવી પર આ મેચને લાઇવ જોઇ શકો છો. જો તમારા ફોનમાં જીઓ ટીવી એપ નથી તો તમારે પહેલા તેને ડાઉનલોડ કરવી પડશે

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આ સ્ટેપ્સને ફોલો કરીને લાઇવ મેચ જોઇ શકો છો

  • પ્લેસ્ટોર પર જઇને જીઓ ટીવી ટાઇપ કરો
  • ત્યાર બાદ જીઓ ટીવી એપને ડાઉનલોડ કરો
  • ડાઉનલોડ થયા બાદ એપ્લિકેશનમાં જરૂરી માહિતી નાખો
  • ફોન નંબર અને તેના પર આવેલો ઓટીપી નાખીને તમે લાઇવ ટીવી જોઇ શકો છો
  • નીચે તમને ઘણા ઓપ્શન જોવા મળશે.
  • હવે તમે ટીવીના ઓપ્શન પર ક્લિક કરો
  • લાઇનમાં કેટલીક ચેનલ્સ જોવા મળશે
  • હવે સોની ટેન પર ક્લિક કરો અને લાઇવ મેચ તમારા ફોનમાં જોવા મળશે

 

આ પણ વાંચો – Vadodara ના પીઆઈ અજય દેસાઇની પત્ની ગુમ થવાના કેસની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસને સોંપાઈ : ગૃહ મંત્રી

આ પણ વાંચો – Birthday Special : ‘જય હો’ થી ‘કર હર મેદાન ફતેહ’ સુધી, Sukhwinder Singh ના બહેતરીન ગીતો જે ભરી દેશે તમારામાં એનર્જી

Next Article